________________
३१३
द्वितीयो भाग / सूत्र - ३२, षष्ठ किरणे तदेवं स्वरूपपररूपाभ्यां सदसत्त्वं व्यवस्थाप्य द्रव्यावलम्बेनन तदाह -
एवं शुद्धं मृहव्यं घटस्य स्वरूपं, तद्भिन्नं स्वर्णादि परद्रव्यम्, तद्रूपेणापि घटादीनां सत्त्वे द्रव्यस्य प्रतिनियमो न स्यात् ॥ ३२ ॥ ___ एवमिति, पूर्वोपदर्शितस्वपररूपप्रकारेणेत्यर्थः, शुद्धं मृद्दव्यमिति मृत्त्वेन लोकप्रसिद्धमित्यर्थः, तेन मृत्तिकामात्रस्य न ग्रहः सुवर्णादीनामपि मृद्दव्यत्वेन पररूपत्वासम्भवात् एवञ्च पार्थिवत्वेनेत्यस्यापि लाभः । स्वर्णादीत्यानाऽबादिनां ग्रहः । एवञ्च घटः स्वद्रव्येण मृदात्मना पार्थिवत्वेन वाऽस्ति परद्रव्येण स्वर्णादीत्यादिनाऽबादित्वेन वा नास्तीति भावः । अन्यथेतरेतररूपापत्त्याऽयं मृदात्मकोऽयं स्वर्णात्मक इत्यादिद्रव्यप्रतिनियमो न स्यादित्याशयेनाह तद्रूपेणापीति, स्वर्णादिरूपेणापीत्यर्थः, तथोभयथाप्यसत्त्वे घटादिव्यवहारविलोप इत्यपि बोध्यम् । न चोभयथापि सत्त्वे न द्रव्यप्रतिनियमव्याघातः तथाहि अनेकद्रव्यनिष्ठस्यापि संयोगविभागादेर्न द्रव्यप्रतिनियमव्याघातो घटपटसंयोगस्य घटात्मना पटात्मनापिसत्त्वादथ च तयोरेव संयोग इति नियमाच्चेति वाच्यम्, तस्यानेकद्रव्यगुणत्वेनानेकद्रव्यस्यैव स्वद्रव्यत्वात् स्वानधिकरणद्रव्यान्तरस्य च परद्रव्यत्वात् तथा च स्वद्रव्यापेक्षयाऽस्तित्वाभावेऽयं संयोगोऽनयोरेवेति प्रतिनियमो व्याहन्यत एव । अत्रायन्तु विशेषः, अव्यासज्यवृत्तिधर्माणामस्तित्वे स्वसमवायिद्रव्यमात्रापेक्षा, व्यासज्यवृत्तिधर्माणान्तु स्वपर्याप्तिमद्रव्यापेक्षेति ॥
ઘટનું સ્વરૂપઃ તેનાથી ભિન્ન પરદ્રવ્ય ઘટવૃત્તિ-અવૃત્તિરૂપ સ્વરૂપ અને પરરૂપથી સત્ત્વ-અસત્ત્વની વ્યવસ્થા કરી, દ્રવ્યની અપેક્ષાએ સ્વરૂપ અને પરરૂપનું વર્ણન.
ભાવાર્થ – “શુદ્ધ માટી ઘટનું સ્વરૂપ છે. માટી ભિન્ન સોનું વગેરે પરદ્રવ્ય છે. પરદ્રવ્યરૂપથી પણ ઘટ આદિના સત્ત્વમાં દ્રવ્યનો પ્રતિનિયમ ન થાય !”
વિવેચન – અહીં “મૃદુ એટલે લોકપ્રસિદ્ધ માટી એમ સમજવું. તેથી મૃત્તિકા માત્રનું ગ્રહણ નહીં થાય. સુવર્ણ આદિ પણ મૃદ્રવ્ય હોઈ પરરૂપ નહીં થઈ શકે. એમ કરવાથી “પાર્થિવત્વેને એવો લાભ થશે. અર્થાત્ પાર્થિવત્વેન મુદ્દવ્યસ્વરૂપ છે. “સ્વર્ણ આદિ અહીં આદિપદથી જળ વગેરેનું ગ્રહણ કરવું. એવંચ ઘટ સ્વદ્રવ્ય મૃદુરૂપે કે પાર્થિત્વરૂપે છે, પદ્ધવ્યરૂપ સુવર્ણ અથવા જળ આદિ રૂપે નથી. જો સ્વદ્રવ્ય પરદ્રવ્યરૂપે અસ્તિત્વ-નાસ્તિત્વ ન માનવામાં આવે, તો પરસ્પર રૂપની આપત્તિ થવાથી “આ માટીરૂપ છે –“આ સુવર્ણરૂપ છે' ઇત્યાદિ દ્રવ્યનો પ્રતિનિયમ ન થાય !! તેમ જ ઉભય પ્રકારે પણ અસત્ત્વ માનતાં ઘટ આદિ વ્યવહારનો વિલોપ થાય ! એમ પણ સમજવું.
શંકા – સ્વદ્રવ્ય-પદ્રવ્યરૂપ ઉભય પ્રકારે પણ સત્ત્વ માનવામાં દ્રવ્યના પ્રતિનિયમનો વ્યાઘાત નહીં थाय. ते प्रभारी :