________________
२६७
द्वितीयो भाग / सूत्र - १४-१५, षष्ठ किरणे प्रथमद्वितीयधर्मापेक्षया तृतीयचतुर्थधर्मयोरतिरिक्तत्वं समर्थयति -
क्रमाप्तिसत्त्वासत्त्वरूपो धर्मः कथञ्चित्सत्त्वाद्यपेक्षया भिन्नः, प्रत्येकघकारादिवर्णापेक्षया घटपदवत् । अवक्तव्यत्वञ्च सहार्पितास्तित्वनास्तित्वयोस्सर्वथा वक्तुमशक्यत्वम् ॥१५॥
क्रमार्पितेति, सत्त्वासत्त्वोभयत्वस्य भिन्नत्वेन तदाश्रयसत्त्वासत्त्वोभयस्यापि कथञ्चिद्भेदस्यावश्यकत्वादिति भावः । तत्र दृष्टान्तमाह प्रत्येकेति । अन्यथा घकाराद्युञ्चारणेनैव घटपदज्ञानसम्भवाद्धटपदार्थोपस्थितौ शेषवैयापत्तेः, अत एव हि प्रत्येककुसुमापेक्षया मालायाः कथञ्चिद्भेदस्सर्वानुभवसिद्ध इति भावः । चतुर्थधर्मस्य भेदमाहावक्तव्यत्वञ्चेति, तथा च सत्त्वासत्त्वतदुभयापेक्षया सहापितावक्तव्यत्वधर्मो भिन्न इति भावः, नात्र सहापितसत्त्वासत्त्वमस्य भङ्गस्य विषय इति सूचनाय षष्ठ्यन्तत्वेनोपन्यासः कृतः । प्रथमद्वितीयतृतीयचतुर्थभेदानां विलक्षणधर्मवत्वं पञ्चमषष्ठसप्तमानां प्रोक्तधर्मयोजनात्मकत्वमित्यतस्तेषां पार्थक्यं न दर्शितम्, प्रथमद्वितीययोस्तु पृथक्त्वं सुस्पष्टमेवेति तदपि नोक्तमिति ॥
પહેલા-બીજા ધર્મની અપેક્ષાએ ત્રીજા-ચોથા ધર્મની ભિન્નતાનું સમર્થન भावार्थ - "भापत. सत्य-असत्प३५ धर्म, अर्थयित् सत्य मानी अपेक्षा भिन्न छ. म :દરેક ઘટત્વ આદિ વર્ણની અપેક્ષાએ ઘટપદ. અવક્તવ્યત્વ=સહ અર્પિત અસ્તિ-નાસ્તિત્વ સર્વથા કહેવાને सशस्य५i."
વિવેચન – સત્તાસત્ત્વોભયત્વના આશ્રયભૂત સત્તાસત્ત્વોભયનો પણ કથંચિત્ ભેદ આવશ્યક છે. (ખરેખર, સકલન સાક્ષીવાળું સ્વરૂપ આદિ ચારની અપેક્ષાએ સત્ત્વનું અને પરરૂપ આદિ ચારની અપેક્ષાએ અસત્ત્વનું દર્શન. તેનાથી વિપરીત પ્રકારે વસ્તુનું અદર્શન. આ પ્રમાણે તેને પ્રમાણભૂત માનનારે તે પ્રકારે જ વસ્તુ માનવી જોઈએ. અન્યથા, પ્રમાણપ્રમેય વ્યવસ્થાની ઉપપત્તિ નથી. વળી એ પ્રમાણે પ્રત્યક્ષ અથવા પરોક્ષરૂપ છે. સ્વ અર્થના અનુભવરૂપે અને પદાર્થ અનુભવરૂપે ક્રમાર્ષિતથી સદ્-અસદ્દરૂપ છે.) જેમ કેપ્રત્યેક ઘકાર આદિ વર્ણની અપેક્ષાએ ઘટપદ. અન્યથા, ઘકાર આદિનો ઉચ્ચારણથી જ ઘટપદના જ્ઞાનનો સંભવ હોવાથી, ઘટપદાર્થની ઉપસ્થિતિ થતાં શેષ વર્ણની વ્યર્થતાની આપત્તિ આવશે જ! ખરેખર, એથી જ પ્રત્યેક કુસુમની અપેક્ષાએ માળાનો કથંચિદ્ ભેદ સર્વાનુભવસિદ્ધ જ છે.
ચોથા ધર્મના ભેદને કહે છે કે- “અવક્તવ્યત્વમિતિ.” તથાચ સત્ત્વ-અસત્વ તદ્ ઉભયની અપેક્ષાએ સહ અર્પિત અવક્તવ્યત્વ ધર્મ ભિન્ન છે. અહીં સહ અર્પિત સત્ત્વ-અસત્ત્વ વિષય નથી પરંતુ અવક્તવ્યત્વ વિષય
१. सकलजनसाक्षिकं हि स्वरूपादिचतुष्टयापेक्षया सत्त्वस्य पररूपादिचतुष्टयापेक्षया चासत्त्वस्य दर्शनं तद्विपरीतप्रकारेण चादर्शनं वस्तुन इति तत्प्रमाणयता तथैव वस्तु प्रतिपत्तव्यमन्यथा प्रमाणप्रमेयव्यवस्थानुपपत्तेः, एवञ्च प्रमाणं प्रत्यक्षमन्यद्वा स्वार्थोपलम्भात्मना परार्थानुपलम्भात्मना च क्रमार्पितेन सदसदात्मकमिति भावः ॥