________________
२३२
तत्त्वन्यायविभाकरे
૦ છઠ્ઠા પ્રકારમાં બુદ્ધના દષ્ટાન્તમાં સર્વત્તપણાના અને અરાગીપણાના નિશ્ચયકારક પ્રમાણનો અભાવ હોઈ, સર્વજ્ઞ કે અસર્વજ્ઞ, રાગી કે અરાગી છે, એવો સંશય છે.
अथ सप्तममाह -
चैत्रोऽयमरागी, वक्तृत्वाद्यन्नैवं तन्नैवं यथा पाषाणशकलमिति दृष्टान्ते साध्यसाधनोभयव्यतिरेकस्य सत्त्वेऽपि व्याप्त्या व्यतिरेकासिद्धेरव्यतिरेकः ॥ २९ ॥
चैत्रोऽयमिति । वैधर्म्यदृष्टान्तमाह यन्नैवमिति, यो रागी न स वक्तेत्यर्थः, व्याप्त्या व्यतिरेकासिद्धेरिति, साध्यसाधनव्यतिरेकयोः पाषाणशकले साहचर्यदर्शनेऽपि तयोर्व्याप्त्यसिद्ध्याऽव्यतिरेक इत्यर्थः । अनेन सहाष्टविधानां वैधर्म्यदृष्टान्ताभासानामभिन्नतयाऽष्टविधत्वं वैधर्म्यदृष्टान्ताभासानामिति श्रीहेमचन्द्राचार्याः ।।
સાતમો પ્રકાર भावार्थ - "भा यैत्र २० छ,343-4 छ. ४ मा छ, त पता नथी. भ3-पाषानो टू."
આ દષ્ટાન્તમાં સાધ્યાભાવ અને સાધનાભાવની સત્તા છતાં, વ્યાપ્તિદ્વારા વ્યતિરેકની અપ્રસિદ્ધિ હોઈ 'भव्यतिरे' उपाय छे.
વિવેચન – જો કે દષ્ટારૂપ પાષાણમાં સાધ્યાભાવ, વિતરાગવરૂપ અને વસ્તૃત્વના અભાવરૂપ સાધનનો અભાવ છે, તો પણ જ્યાં જ્યાં વીતરાગતા છે, ત્યાં ત્યાં વખ્તત્વનો અભાવ છે.” આવા આકારવાળી વ્યતિરેક વ્યાપ્તિ નથી, માટે આવ્યતિરેક દૃષ્ટાન્ત આભાસ કહેવાય છે.
આ સાતમો પ્રકાર આઠેયથી જુદો નથી, કેમ કે સર્વત્ર વ્યાપ્તિની અસિદ્ધિની સત્તા છે. આથી “વૈધર્મ દૃષ્ટાન્નાભાસો આઠ પ્રકારના છે.”એમ શ્રી હેમચંદ્રસૂરિજીની માન્યતા છે.
अष्टमं नवमञ्चाह -
अनित्यश्शब्दः कृतकत्वाद्गनवदिति दृष्टान्तो व्यतिरेकस्याप्रदर्शनादप्रदर्शितव्यतिरेकः । तत्रैव यदकृतकं तन्नित्यमित्युक्ते विपरीतव्यतिरेकः ॥ ३० ॥
अनित्य इति । व्यतिरेकस्येति यो नित्यस्स न कृतक इति व्यतिरेकस्येत्यर्थः सत्त्वेऽपीति शेषः । विपरीतव्यतिरेकमाख्याति तत्रैवेति पूर्वोपदर्शितेऽनित्यश्शब्दः कृतकत्वादित्यनुमान इत्यर्थः, वैधर्म्यस्थले हि प्रथमं साध्यव्यतिरेकं प्रदर्यैव साधनव्यतिरेकः प्रदर्शनीयः, अत्र तद्वैपरीत्येन प्रदर्शनाद्विपरीतव्यतिरेक इति भावः । अत्रापि केचित् व्यतिरेकाप्रदर्शित