________________
२१६
तत्त्वन्यायविभाकरे स्मरणनिराकृतसाध्यधर्मविशेषणकमाह चैत्र इति, सम्यक्स्मरत इति, बोद्धृभ्यां हि द्वाभ्यामेकदा नेत्रयुगलसमलङ्कतश्चैत्रोऽवलोकितः पुनः कालान्तरे तन्मध्यादेको नेत्रद्वयं - विस्मृत्यापरं प्रत्यभिधत्ते, अयि वयस्य स चैत्रः काण इति, तदाऽपर आचष्टे तवायं पक्षो मामकीनेन सम्यक्स्मरणेन निराकृतः, यतोऽहं चैत्रं तं विद्यमानाक्षिद्वयतया सम्यक्स्मरामीति तदेवं स्मरणनिराकृतसाध्यधर्मविशेषणकः पक्षाभास इति भावः । प्रत्यभिज्ञाननिराकृतसाध्यधर्मविशेषणकमाख्याति सदृश इति, प्रत्यभिज्ञयेति, कस्मिंश्चित्सदृशे वस्तुनि कञ्चनाधिकृत्यो
च॑तासामान्यभ्रान्त्या कोऽपि पक्षीकुरुते तदेवेदमिति, तदास्याऽयं पक्षः तिर्यक्सामान्यावलम्बिना तेन तुल्यमिदमिति सम्यक्प्रत्यभिज्ञानेन निराक्रियत इति भावः ।।
બીજા પક્ષ ભાસનું વર્ણન ભાવાર્થ – “જેમ કે-વહ્નિ ઉષ્ણ નથી. આ પ્રમાણે પ્રત્યક્ષથી નિરાકૃત સાધ્યધર્મવિશેષણક પક્ષાભાસ. શબ્દ અપરિણામી છે. આ પ્રમાણે પક્ષ “શબ્દ પરિણામી છે.” આવા અનુમાનથી, તથા=નિરાકૃત સાધ્યધર્મવિશેષણક પક્ષાભાસ. “ધર્મ. અંતમાં સુખપ્રદ નથી. આ પ્રમાણેની પ્રતિજ્ઞા, “ધર્મ અંતમાં સુખપ્રદ છે. આવા આગમથી નિરાકૃત સાધ્યધર્મવિશેષણક પક્ષાભાસરૂપ છે. “ચત્ર કાણો છે'-આવો પક્ષ, વિદ્યમાન બે આંખોવાળા, ચૈત્રનું સ્મરણ કરનારમાં તથા સ્મરણદ્વારા નિરાકૃત સાધ્યધર્મવિશેષણક પક્ષાભાસ. “સમાન વસ્તુમાં તે જ આ છે'-આવો પક્ષ તેની સાથે સમાન છે.” એવા પ્રત્યભિજ્ઞાનથી તથા નિરાકૃત સાધ્યધર્મવિશેષણક પલાભાસરૂપ છે.”
વિવેચન – બીજો નિરાકૃત સાધ્યધર્મવિશેષણક. અહીં પ્રત્યક્ષ-અનુમાન-આગમ-સ્મરણ-પ્રત્યભિજ્ઞાનતર્ક-લોક-સ્વવચનોથી નિરાકારણથી વિવક્ષા હોઈ, તેઓના ક્રમથી દષ્ટાન્તોને કહે છે. “યથા વહ્નિ તિા જેમ કે “વહ્નિ ઉષ્ણ નથી. આ પ્રમાણેનો પક્ષ પ્રત્યક્ષથી એટલે વદ્ધિ ઉષ્ણ છે. ઉષ્ણત્વવિષયક સ્પર્શન ઈન્દ્રિયજન્યત્વાચ પ્રત્યક્ષથી નિરાકૃતબાધિત સાધ્યધર્મ ઉષ્ણત્વ વિશેષણવાળો હોઈ પક્ષાભાસ થઈ જાય છે. અનુમાન નિરાકૃત સાથધર્મવિશેષણક પક્ષાભાસને કહે છે કે- “મરિબાની'તિ, ‘રિણામી સદ્ તિ / શબ્દ પરિણામી છે, કેમ કે-કૃતક છે. અહીં કૃતકત્વ એટલે અથક્રિયાકારિત્વ કે ઉત્પત્તિમત્વ હેતુ છે. અર્થક્રિયાકારિત્વ આદિનો ઘટમાં પરિણામીપણાની સત્તામાં જ અનુભવ હોવાથી શબ્દમાં અનુભવાતા તે પરિણામીપણાને સાધે છે, માટે “શબ્દ અપરિણામી છે' એવો પક્ષ આભાસરૂપ છે. જો કે “શબ્દ અપરિણામી છે.' આવા અનુમાનનું બીજા અનુમાનથી બાધન સંભવતું નથી, કેમ કે-સ–તિપક્ષનો આપાત છે. તો પણ પોતાના અનુમાનની બલવત્તા હોઈ આ વ્યવહાર વ્યાજબી જ છે. ઇતિ. “ત'તિ નિરાકૃત સાધ્યધર્મવિશેષણક. આ પ્રમાણે આગળ ઉપર સમજવું. આગમનિરાકૃત સાધ્યધર્મવિશેષણક પક્ષાભાસને કહે છે કે-'ધન' ઇતિ, ‘મન્ત' ઈતિ. પરલોકમાં સુખ આપનાર એવો અર્થ છે. ‘માામેન' ઇતિ. ખરેખર, તે આગમમાં-ધર્મમાં અભ્યદય અને મોક્ષનું હતુપણું તથા અધર્મમાં અનબ્યુદયનું અને મોક્ષના અભાવનું હેતુપણું પ્રતિપાદિત થાય છે. સ્મરણથી નિરાકૃત સાધ્યધર્મવિશેષણકને કહે છે કે- ચૈત્ર' ઇતિ. “સખ્યમત' ઇતિ. ખરેખર, જોનાર (જાણનાર) બે જણાએ એક વખત બે નેત્રોવાળો ચૈત્ર જોયો. ફરીથી કાળાન્તરમાં તે