________________
२१२
तत्त्वन्यायविभाकरे उपाधिना हेतौ व्यभिचारसंशयोदयात्सन्दिग्धविपक्षवृत्तिरेव । तथा परोक्तानामष्टविधानां हेतूनामत्रैवान्तर्भावः ते च हेतवो यथा पक्षत्रयव्यापक:-नित्यश्शब्दः प्रमेयत्वादिति, अयं पक्षसपक्षविपक्षव्यापकः, पक्षसपक्षव्यापको विपक्षकदेशवृत्तिर्यथा गौरयं विषाणित्वादिति, एतद्गवि गवान्तरे च सर्वत्र क्वचिन्महिषादौ च हेतोस्सत्त्वात् । पक्षविपक्षव्यापकस्सपक्षक देशवृत्तिर्यथा नायं गौर्विषाणित्वात् पक्षे मेषे विपक्षे गोमात्रे क्वचित्सपक्षे महिषादौ सत्त्वात्, पक्षव्यापकस्सपक्षविपक्षैकदेशवृत्तिर्यथा अनित्यश्शब्दः प्रत्यक्षत्वात्, शब्दमात्रे क्वचिद्रूपादौ क्वचिदात्मादौ सत्त्वात्, पक्षैकदेशवृत्तिस्सपक्षविपक्षव्यापको यथा न द्रव्याण्याकाशकालदिगात्ममनांसि क्षणिकविशेषगुणरहितत्वात् आकाशात्मभिन्नेषु गुणादौ सर्वत्र पृथिव्यप्तेजोवायुषु वर्तमानत्वात् । पक्षविपक्षैकदेशवृत्तिस्सपक्षव्यापी यथा न द्रव्याणि दिक्कालमनांस्यमूर्तत्वात् मनोभिन्ने पक्षे क्वचिदात्मनि गुणादौ सर्वत्र च सत्त्वात्, पक्षसपक्षैकदेशवृत्तिर्विपक्षव्यापी यथा द्रव्याणि दिक्कालमनांस्यमूर्तत्वात् मनोभिन्ने पक्षे आकाशात्मनोर्गुणादौ सर्वत्र च सत्त्वात् । पक्षत्रयैकदेशवृत्तिर्यथा अनित्या पृथिवी प्रत्यक्षत्वात् जन्यपृथिव्यां क्वचिज्जलादौ आत्मादौ सत्त्वादिति । हेत्वाभासस्य समाप्तिं द्योतयतीतीति ।
બીજા અનેકાન્તિકને દર્શાવે છે भावार्थ - "alid, मनन्ति . भ3-पर्वत वलिवाणो छ, 34 3-अभय छे. म विपक्ष ६ આદિમાં પ્રમેયત્વ નિર્ણિત છે.”
વિવેચન – બીજો=નિર્ણિત વિપક્ષવૃત્તિવાળો હેતુ અનૈકાન્તિક, એવો અર્થ છે. હેતુમાં અતિવ્યાપ્તિ घटावे छे. 'अत्रेति ।' सपक्ष-महानस माहिम विपक्ष-महिमा प्रमेय वाथी | अभयप वलिनी સાથે વ્યાપ્ત છે કે વદ્ધિના અભાવની સાથે ? આમ વ્યાપ્તિ સંદેહના વિષયભૂત હોવાથી પ્રમેયત્વ હેતુમાં અર્નકાન્તિકપણું છે. વ્યાપ્યત્વ અસિદ્ધ નામવાળો-ઉપાધિવાળો હેતુ પણ સંદિગ્ધ વિપક્ષ વૃત્તિવાળો જ છે. તથાતિ-સાધ્યવ્યાપક અને સાધનનું અવ્યાપક ઉપાધિ કહેવાય છે. જેમ કે-“શ્યામ છે, કેમ કે-મિત્રતનય છે.” જેમ કેદેખાતો તેનો પુત્ર. આ પ્રમાણે અહીં શાક આદિ આહાર પરિણતિપૂર્વકત્વ ઉપાધિ છે. મિત્રાતનયપણું હોવા છતાં જે શાક આદિ આહાર પરિણતિપૂર્વકનો છે, તે જ શ્યામ છે, બીજો તો નહીં જ. મિત્રાતનયપણાની સાથે વ્યાપક શાક આદિ આહાર પરિણતિપૂર્વકપણું નથી, કેમ કે તે શાક આદિ આહાર પરિણતિપૂર્વકપણા વગર મિત્રાતનયત્વનો સદ્ભાવ છે. સાધ્યરૂપ શ્યામત્વની સાથે તે શાક આદિ આહાર પરિણતિપૂર્વકત્વ વ્યાપક છે, કેમ કે-શાક આદિ આહાર પરિણતિપૂર્વકત્વ સિવાય તે શ્યામત્વની ઉપલબ્ધિ નથી. તથાચ શાક આદિ આહાર પરિણતિપૂર્વકત્વરૂપ ઉપાધિના કારણે મિત્રોતનયત્વરૂપ હેતુ સોપાધિક છે. વળી આ જ અપ્રયોજક હેત્વાભાસ કહેવાય છે, કેમ કે-પરજન્ય વ્યાપ્તિથી ઉપજીવી છે. અને પર તે ઉપાધિ જ, એમ જાણવું. (અહીં સૌગતો અને નૈયાયિકો, અસાધારણ પણ હેતુને સંશયજનક હોઈ અનૈકાન્તિક તરીકે માને છે. જેમ કે-શબ્દ નિત્ય છે, કેમ કે-શ્રાવણ છે. અહીં સપક્ષ ગગન આદિમાં વિપક્ષ ઘટ આદિમાં