________________
રિતીયો મા /સૂત્ર - ૨૪-૨૫, વાર્થ વિરો
१६७ स्वरूपान्तरादिति । स्वभावान्तरात्स्वभावव्यवच्छेदोऽन्यापोहापरनामकोऽन्योऽन्याभावः । दृष्टान्तमाह यथेति व्यवच्छेद इति शेषः । न चेदं लक्षणं प्रागभावप्रध्वंसाभावयोरपि गतमिति वाच्यम्, कार्यात्पूर्वोत्तरपरिणामयोस्स्वभावान्तरत्वेऽपि कार्यस्य पूर्वोत्तरपरिणामरूपव्यावृत्तेविलक्षणत्वात् यदभावे हि नियमतः कार्यस्योत्पत्तिस्स प्रागभावः, यद्भावे च कार्यस्य नियता विपत्तिस्स प्रध्वंसाभावः, न चान्योऽन्याभावस्याभावे भावे च कार्यस्योत्पत्तिर्विपत्तिा, जलस्याभावेऽप्यनलस्यानुत्पत्तेः कचित्तद्भावे च तस्याऽविपत्तेः । एतस्य लक्षणस्य नात्यन्ताभावेऽतिव्याप्तिः, अस्य कालत्रयापेक्षत्वात् । अन्योऽन्याभावस्तु न कालत्रयापेक्षो घटभिन्नस्यापि कदाचित् पुद्गलपरिणामानामनियमेन पटस्य घटत्वपरिणामसम्भवात्, तथा परिणामकारणसम्पत्तौ विरोधाभावात् । न चैवं चेतनाचेतनयोः कदाचित्तादात्म्यपरिणामः, तत्त्वविरोधादिति भावः ॥
હવે અન્યોન્ડન્ય અભાવને કહે છે ભાવાર્થ – “સ્વરૂપાન્તરથી સ્વરૂપનો વ્યવચ્છેદ, એ “અન્યોન્ડન્યાભાવ” કહેવાય છે. જેમ કે-ઘટના સ્વભાવથી ઘટના સ્વભાવનો (અન્યોડજાભાવ).”
વિવેચન – સ્વભાવાન્તરથી (બીજા સ્વભાવથી) સ્વભાવનો વ્યવચ્છેદ, અન્ય અપોહ નામવાળો અન્યોડવાભાવ' કહેવાય છે. દષ્ટાન્ત કહે છે કે –“તિ ' વ્યવચ્છેદ, એ શબ્દ શેષ (અધ્યાહાર) છે.
શંકા – આ અન્યોડજાભાવનું લક્ષણ, પ્રાગભાવ અને પ્રધ્વરૂપ અભાવમાં પણ અતિ વ્યાપ્ત છે ને?
સમાધાન – કાર્યથી પૂર્વે અને ઉત્તરપરિણામમાં સ્વભાવાત્તાપણું હોવા છતાં કાર્યની પૂર્વે અને ઉત્તરપરિણામરૂપ વ્યવચ્છેદમાં વિલક્ષણતા છે, માટે અતિવ્યાપ્તિ નથી. ખરેખર, જેના અભાવમાં (તિરોભાવમાં) કાર્યની ઉત્પત્તિ નિયમા છે, તે પ્રાગભાવ છે. જેના ભાવમાં (જે કાર્યની ઉત્પત્તિમાં) નિયમો કાર્ય(પૂર્વકાય)નો ધ્વંસ છે, તે “પ્રધ્વસાભાવ' છે. વળી અન્યોડજાભાવના ભાવમાં કે અભાવમાં કાર્યની ઉત્પત્તિ કે વિપત્તિ (વિનાશ) નથી. જેમ કે-જળના અભાવમાં પણ અગ્નિની ઉત્પત્તિનો સ્વભાવ છે. ક્વચિતુ. જળના ભાવમાં પણ તે અગ્નિ(વડવાનલ)નો વિનાશ નથી. આ લક્ષણની અત્યંતાડભાવમાં અતિવ્યાપ્તિ નથી, કેમ કે-અત્યંતાડભાવ ત્રણેય કાળની અપેક્ષા રાખે છે. અન્યોડજાભાવ તો ત્રણ કાળની અપેક્ષા રાખતો નથી, કેમ કે-ઘટથી ભિન્ન એવા પટમાં પણ કદાચિત (કાળભેદની અપેક્ષાએ) “પુદ્ગલપરિણામોનો અનિયતભાવ હોવાથી ઘટવપરિણામનો સંભવ છે કેમ કે-તથા પ્રકારની પરિણામકારણની સંપ્રાપ્તિ હોય છતે વિરોધનો અભાવ છે. વળી ચેતના અને અચેતનમાં તાદામ્ય પરિણામ કદાચિત્ નથી. જો તે કદાચિત માનવામાં આવે, તો તત્ત્વનો વિરોધ છે, એવો ભાવ છે. - अत्यन्ताभावं लक्षयति
कालत्रयेऽपि तादात्म्यपरिणतिनिवृत्तिरत्यन्ताभावः यथा जीवाजीवयोः । सोऽयं प्रतिषेधः कथञ्चिदधिकरणाद्भिन्नाभिन्नः ॥ १५ ॥