________________
द्वितीयो भाग / सूत्र - ३०, द्वितीय किरणे भावकालीनस्यैवावग्रहादेश्श्रुतनिश्रितत्वात् । उक्तवासनाप्रबोधकाले मतिज्ञानसामग्रीसत्त्वेऽपि श्रुतोपयोगे श्रुतज्ञानमेव जायते, श्रुतोपयोगस्योत्तेजकत्वात् परैरपि प्रत्यक्षज्ञानसामग्र्याः शाब्दबोधप्रतिबन्धकत्वेऽपि शाब्देच्छायां शाब्दबोधस्य स्वीकृतत्वात् । निरुक्तवासनाप्रबोधासमानकालीनञ्च मतिज्ञानमौत्पत्तिक्यादिचतुर्भेदश्रुतनिश्रितं भवति । अपूर्वाभयकुमारादिव्यक्ति विशेषबुद्धौ त्वौत्पत्तिकीत्वमेवाश्रयणीयम्, प्रागनुपलब्धेऽर्थे श्रुतज्ञानाहितवासनाप्रबोधाभावेन श्रुतनिश्रितज्ञानासम्भवात् । धारणायाः श्रुतज्ञानहेतुत्व एव च मतिश्रुतयोर्लब्धियोगपद्येऽप्युपयोगक्रमस्सङ्गच्छते प्रागुपलब्धार्थस्य चोपलम्भे धारणाहितश्रुतज्ञानाहितवासनाप्रबोधान्वयाच्छ्रुतनिश्रितमावश्यकम्, धारणादिरहितानामेकेन्द्रियादीनां त्वाहारादिसंज्ञान्यथानुपपत्त्याऽन्तर्जजल्पाकारं विवक्षितार्थवाचकं शब्दसंस्पृष्टार्थज्ञानरूपं श्रुतज्ञानं क्षयोपशममात्रजनितं जात्यन्तरमेवेति संक्षेपः ॥
તેથી આ પ્રમાણે ઇન્દ્રિયજ-અનિન્દ્રિયજના ભેદથી સાંવ્યવહારિક પ્રત્યક્ષનું નિરૂપણ કરી, આ બંને પણ મતિ અને શ્રુતના ભેદરૂપ હોઈ બે પ્રકારના છે, માટે પહેલાં મતિજ્ઞાનનું લક્ષણ કહે છે.
भावार्थ - 5न्द्रियथा भनथी. न्य, २०६१. निरपेक्ष, स्पष्ट समास, मे. 'भलिशान' वाय छे. વિવેચન – ઇન્દ્રિય કે મનથી જન્ય હોય છતે, અભિલાપ નિરપેક્ષ જ્ઞાનત્વ એ મતિજ્ઞાનનું લક્ષણ છે. અહીં “ફુટ અવભાસ એવું પદ, સર્વજ્ઞાનોનું સ્વજ્ઞાનાંશમાં સ્પષ્ટ અવભાસપણું જ છે, એમ સૂચવવા માટે છે. તેથી આ મતિજ્ઞાનનું પરોક્ષપણું હોઈ કેવી રીતે સ્વપ્રકાશ(પ્રત્યક્ષ)પણું છે, એવી શંકાનું નિરાકરણ થઈ य छे.
શ્રુતજ્ઞાનમાં અતિવ્યાપ્તિના વારણ માટે “અભિલાપ નિરપેક્ષ'રૂપ વિશેષ્ય દળ છે. અવધિ આદિમાં अव्याप्तिना वारभाटे 'इन्द्रियमनोऽन्यतर जन्यत्वे सति' मे ३५ विशेष ६५ .
અભિલાપ નિરપેક્ષત્વ એટલે શ્રતને નહીં અનુસરવું. શ્રુતાનુસારિત્વ એટલે ધારણારૂપ મતિજ્ઞાન નિષ્ઠપદ પદાર્થ સંબંધ પ્રતિસંધાન (સંયોજન)થી જન્યપણું છે. (સંકેતકાળની અપેક્ષાએ આ સમજવાનું છે.) તેથી વ્યવહારકાળમાં શ્રુતાનુસાર ઇહા-અપાય-ધારણારૂપ મતિજ્ઞાનવિશેષોમાં શબ્દોલ્લેખ સહિતપણું હોવા છતાં અવ્યાપ્તિ નથી. ત્યાં પદવિષયના સવિકલ્પક જ્ઞાનની સામગ્રી માત્રથી જન્ય છે. વળી ઇહા આદિ પદપદાર્થ સંબંધ પ્રતિસંધાનજન્ય જ્ઞાનરૂપ નથી, કેમ કે-“આ ઘટ છે' ઇત્યાદિ અપાય પછી “આ ઘટ’ ઘટનામ સંજ્ઞાવાળો છે કે નહીં ?-એવો સંશય દેખાતો નથી. તે તે નામશબ્દમાં પણ અપાયપણાના ગ્રહણથી, પદપદાર્થ સંબંધ પ્રતિસંધાનના અભાવવાળા પણ પુરુષમાં [અનભ્યાસદશામાં આ અર્થ આ
१. यत्रैकस्मिन्वस्तुनि प्रत्यक्षज्ञानस्य सामग्री शाब्दबोधस्य च सामग्री वर्त्तते तत्र प्रत्यक्षज्ञानमेव भवति न शाब्दबोधस्तत्र प्रत्यक्षसामग्रयाः प्रतिबन्धकत्वात्परन्तु शाब्देच्छा यदि स्यात्तदा शाब्दबोध एव भवतीति शाब्दबोधे सेच्छा उत्तेजिका, तथैव प्रकृतेऽपीति भावः ॥