________________
तत्त्वन्यायविभाकरे
ननु विषयेन्द्रियमनोऽभिसम्बन्धेत्यादिना यदवग्रहस्य लक्षणमुक्तं तञ्चक्षुर्मनसौरप्राप्यकारित्वेन तज्जन्यवग्रहेऽव्याप्तं सम्बन्धाभावादित्याशङ्कायामाह -
८०
योग्यतैवात्र विषयेण चक्षुर्मनसोस्सम्बन्धः । सा चानतिदूरासन्नव्यवहितदेशाद्यवस्थानरूपा । इतरेन्द्रियेषु संश्लेषः ॥ २३ ॥
योग्यतैवेति । अत्रास्मिन् लक्षणे विषयेण रूपादिना चक्षुर्मनसोस्सम्बन्धो योग्य इत्यन्वयः । एवपदेन संश्लेषस्य व्यवच्छेदः । तेन तयोर्विषयेण संश्लेषलक्षणसम्बन्धाभावेऽपि न क्षतिः, अभ्युपगन्तव्या परैरपि योग्यता, इतरथा स्फटिकान्तरितस्येव कलुषितजलान्तरितस्यापि भावस्योपलम्भप्रसङ्गस्स्यात् जलेन विध्वस्तं लोचनतेज इति न साम्प्रतम्, स्वच्छजलान्तरितस्याप्यग्रहणप्रसङ्गात् । का सा योग्यतेत्यत्राह सा चेति, निरुक्तप्रमाणादतिदूरवर्त्तिनोऽत्यासन्नस्य कुड्यादिव्यवहितस्य च भावस्याग्रहणादनतिदूरासन्नव्यवहितदेशाद्यवस्थानरूपा योग्यतेत्यर्थः । केषाञ्चिदतिशयज्ञानभृतामस्मदाद्यगोचरविप्रकृष्टस्वविषयस्य स्वच्छस्फटिकजलादिव्यवहितस्य च चक्षुषा परिच्छेदादीदृशी योग्यता न सार्वत्रिकीत्यत आदिपदमुपात्तं तेन तादृशतदावरणक्षयोपशमविशेष एव योग्यतेति भावः । श्रोत्रादिस्थले तु तत्तदावरणक्षयोपशमविशिष्टस्संश्लेषोऽपीत्याहेतरेन्द्रियेष्विति, अन्यथा स्पृष्टत्वबद्धत्वासंभवेन तत्तद्विषयग्रहणं न स्यादेवेति भावः ॥
શંકા – ‘વિષયેન્દ્રિયમનોઽભિ સંબંધ' ઇત્યાદિથી જે અવગ્રહનું લક્ષણ કહેલું છે, તે લક્ષણ ચક્ષુ અને મનમાં અપ્રાપ્યકારી હોઈ, તે અભિસંબંધજન્ય અવગ્રહ હોયે છતે, અવ્યાપ્તિવાળું લક્ષણ છે, કેમ કે-ચક્ષુ મનમાં સંબંધનો અભાવ છે ને ?
સમાધાન – આથી આ શંકાના સમાધાનમાં કહે છે કે
વિષયની સાથે ચક્ષુ-મનનો સંબંધ
ભાવાર્થ – “અહીં યોગ્યતા જ, વિષયની સાથે ચક્ષુ-મનનો સંબંધ છે અને તે યોગ્યતા, અનતિદૂરઆસન્ન-વ્યવહિત દેશ આદિ અવસ્થાનરૂપ છે, બીજી ઇન્દ્રિયોમાં સંશ્લેષરૂપ છે.”
વિવેચન – આ અવગ્રહના પૂર્વોક્ત લક્ષણમાં વિષયભૂત રૂપ આદિની સાથે ચક્ષુ અને મનનો સંબંધ યોગ્યતા જ સમજવી. એવ પદથી સંશ્લેષનો વ્યવચ્છેદ છે, તેથી તે ચક્ષુ અને મનનો વિષયની સાથે સંશ્લેષરૂપ સંબંધના અભાવમાં પણ ક્ષતિ નથી. બીજાઓએ પણ યોગ્યતા સ્વીકારવી જોઈએ. અન્યથા (योग्यताना अस्वीारभां) स्इटिङथी अंतरित (व्यवहित ) नी भाइ सुषित (भेसा) ४थी अंतरित पए। ભાવની ઉપલબ્ધિનો પ્રસંગ થઈ જાય !