________________
४२
तत्त्वन्यायविभाकरे
અવ્યાપ્તિ (લક્ષ્યના એકદેશમાં નહિ રહેવા રૂપ) નામના દોષથી દુષ્ટ બને છે, તો અહીં દોષનું નિવારણ કેવી રીતે થશે ?
સમાધાન-અહીં પ્રદેશ અવયવબહુત્વ રૂપ લક્ષણનો અર્થ પ્રદેશ અવયવબહુત સમાનાધિકરણ દ્રવ્યત્વવ્યાપ્ય ધર્મવત્ત્વ સમજવો.
પ્રદેશ અવયવબહુત્વનો સમાનાધિકરણ (સ્કંધ રૂપ અધિકરણ વૃત્તિ) ધર્મદ્રવ્યત્વનો વ્યાપ્ય ધર્મ (ન્યૂન દેશવૃત્તિ-અષાન્તર ધર્મ) પુદ્ગલત્વ છે અને પુદ્ગલત્વ ધર્મ પરમાણમાં છે, માટે અહીં પ્રકૃત લક્ષણમાં અબાપ્તિ નામનો દોષ નથી.
અલક્ષ્ય રૂપ કાલનામક દ્રવ્યમાં અતિવ્યાપ્તિ (તિશન નક્ષ્ય નક્ષ્ય વાવિશિષ્ટ વ્યાતિ: | અર્થાત્ લક્ષણનું અલક્ષ્યમાં જવા રૂપ અતિવ્યાપ્તિ) નામના દોષના વારણ માટે પ્રદેશ અવયવબહુત્વ એવું લક્ષણ કરેલું છે, કેમ કે-કાલમાં પ્રદેશ અવયવબહુત્વ નથી, માટે અસ્તિકાય ભિન્ન કાલ રૂપ અલક્ષ્યમાં અતિવ્યાપ્તિ નથી.
અહીં ઉપરોક્ત અર્થ પર્યાયાર્થિક નયની અપેક્ષાએ છે. દ્રવ્ય રૂપ અવયવોની અપેક્ષાએ પરમાણુ નિરવયવ હોવા છતાં, “એક રસ-ગંધ-વર્ણવાળો, બે સ્પર્શવાળો પરમાણુ હોય છે'- એવી જૈન શાસ્ત્રની પ્રસિદ્ધિ હોવાથી, ભાવ અવયવોની અપેક્ષાએ સાવયવપણું પરમાણુમાં અક્ષત જ છે.
આ પ્રમાણે પુગલ સિવાયના ધર્મ-અધર્મ-આકાશ-કાલ-જીવ રૂપ પાંચ દ્રવ્યોનું અરૂપીપણું, જીવ અને પુદ્ગલ સિવાયના ધર્મ-અધર્મ-આકાશ-કાલ રૂપ ચાર દ્રવ્યોનું એકદ્રવ્યપણું અને નિષ્ક્રિયપણું, જીવ-ધર્મઅધર્મ અને લોકાકાશનું અસંખ્ય પ્રદેશપણું; સંખ્યાત-અસંખ્યાત-અનંત અન્યતમ પ્રદેશપણું; પુદ્ગલોનું, જીવ અને પુલોનું અનેક દ્રવ્યપણું અને ક્રિયાવન્ત; એમ સાધર્મ જાણવું. ઇતિ દિફ.
अथ पुण्यस्य प्रभेदानाह
पुण्यस्य तु सातोच्चैर्गोत्रमनुष्यद्विकसुरद्विकपञ्चेन्द्रियजातिपञ्चदेहादिमत्रितनूपाङ्गादिमसंहननसंस्थानप्रशस्तवर्णचतुष्कागुरुलघुपराघातोच्छ्वासातपोद्योतशुभखगतिनिर्माणत्रसदशकसुरनरतिर्यगायुस्तीर्थकरनामकर्मरूपेण द्विचत्वारिंशद्भेदाः। १२।
पुण्यस्येति । शारीरमानसानेकविधसुखपरिणामप्रापकं सातं वेदनीयकर्मोत्तरप्रकृतीदम्, लोकपूजितकुलप्रसवनिदानं कर्मोच्चैर्गोत्रं गोत्रकर्मोत्तरभेदः, मनुष्यद्विकं मनुष्यगतिमनुष्यानुपूर्वीरूपमेवमेवसुरद्विकमपि । अयमात्मा पञ्चेन्द्रिय इति व्यवहारनिमित्तं कर्म पञ्चेद्रियजातिः । पञ्चदेहा औदारिकवैक्रियाहारकतैजसकार्मणरूपाः । आदिमानां तिसृणामौदारिकवैक्रियाहारकाणां तनूनामङ्गोपाङ्गानि शिरःप्रभृतीन्यङ्गुल्यादीनि च तन्निवर्तककर्माण्यादिमत्रितनूपाङ्गानि । आदिमसंहननसंस्थाने, अस्थिबन्धनविशेषप्रयोजकं कर्म संहननं, आदिमसंहननं वज्रर्षभनाराचसंज्ञ, शरीराकृतिनिर्वृत्तिप्रयोजककर्म संस्थानं, आदिमसंस्थानं समचतुरस्रनामेत्यर्थः ।