________________
सूत्र - १५-१६, दशमः किरणः
७३३
વિવેચન – જેના વડે કર્મની સાથે આત્મા સંબંધવાળો બને છે, તે ‘લેશ્યા’ કહેવાય છે. કાળા વગેરે દ્રવ્યોની મદદથી આત્માનો વિશિષ્ટ પરિણામ, એ ‘લેશ્યા’નું લક્ષણ છે. અહીં વિશેષથી જે કહેવાનું તે પહેલાં विस छे.
लेश्यानां स्वरूपाण्यादर्शयितुमुपक्रमते -
अल्पफलाय फलिन आमूलं विनाशकरणाध्यवसायः कृष्णलेश्या । यथा फलग्रहणार्थं वृक्षच्छेदाध्यवसायः । १६ ।
अल्पेति । भावलेश्या द्विधा विशुद्धाविशुद्धभेदात्, अकलुषद्रव्यसम्पर्कजन्यात्मपरिणामो विशुद्धलेश्या । कलुषद्रव्यसम्पर्कजन्यात्मपरिणामोऽविशुद्धलेश्या । विशुद्धा कषायाणां क्षयेणोपशमेन च जायत इति द्विधा, अविशुद्धापि रागविषया द्वेषविषया चेति द्विधा, तेज:पद्मशुक्ला विशुद्धलेश्याः कृष्णनीलकापोता अविशुद्धलेश्याः । तेजआदीनां विशुद्धलेश्यात्वमेकान्तविशुद्धिमाश्रित्योक्तं तेन तेजः पद्मशुक्लानां क्षायोपशमिकत्वेऽपि न क्षतिः । आसां लक्षणानि तु तत्तद्द्रव्यसाचिव्यजनिताध्यवसाया एव । मूले तु संक्लेशविशोधिपरिणामप्रदर्शनद्वारा तत्स्वरूपाणि प्रदर्शितानि । पञ्चाश्रवप्रमत्तो मनोगुप्त्यादिरहितः पृथ्वीकायादिषु तदुपमर्दकत्वादेरविरतः तीव्रसावद्यव्यापारपरिणतो गुणदोषपर्यालोचनारहितोऽत्यन्तमैहिकामुष्मिकापायशंकाविकलो नृशंसोऽनिगृहीतेन्द्रियो जीवः कृष्णलेश्यायामेव परिणमेदिति भावः । संक्लेशमेवोदाहरणेनाविष्करोति यथेति ॥
લેશ્યાઓના સ્વરૂપોનું દર્શન
ભાવાર્થ - અલ્પફળ માટે મૂળથી ફળવાળા-વૃક્ષોનો વિનાશ કરવાનો અધ્યવસાય, એ ‘કૃષ્ણલેશ્યા' કહેવાય છે. જેમ કે-ફળ લેવા માટે વૃક્ષના છેદનનો આશય.
વિવેચન – ભાવલેશ્યા વિશુદ્ધ અને અવિશુદ્ધના ભેદથી બે પ્રકા૨વાળી છે. (૧) વિશુદ્ધલેશ્યા=નિર્મળ દ્રવ્યોના સંબંધથી જન્ય આત્માનો પરિણામ, એ ‘વિશુદ્ધલેશ્યા.' (૨) અવિશુદ્ધલેશ્યા=મલિન દ્રવ્યોના સંબંધથી થનારો આત્માનો પરિણામ, એ ‘વિશુદ્ધલેશ્યા.’
વિશુદ્ધલેશ્યા, કષાયોના ક્ષયથી અને ઉપશમથી એમ બે પ્રકારે થાય છે. અવિશુદ્ધલેશ્યા પણ રાગવિષયવાળી અને દ્વેષવિષયવાળી એમ બે પ્રકારની છે.
० तेस्-पद्म-शुदुललेश्याओं 'विशुद्धवेश्याओ' 'हेवाय छे.
१. लक्षणन्तु पञ्चाश्रवप्रमत्तत्वादिरेव इतरेषां भावकृष्णलेश्यासद्भावस्योपदर्शकत्वात्, यो हि यत्सद्भाव एव भवति स तस्य लक्षणं यथौष्ण्यमग्नेः । अस्या जघन्या स्थितिर्मुहूर्त्तार्धम्, अन्तर्मुहूर्त्ताधिकानि त्रयस्त्रिंशत्सागरोपमाणि स्थितिरुत्कृष्टा भवति । सप्तमनारकापेक्षयेयं बोध्या ॥