________________
७१८
तत्त्वन्यायविभाकरे
योगमार्गणाभेदमाह - मनोवाक्कायास्तिस्रो योगमार्गणाः ।।
मन इति । मनःप्रायोग्याणि द्रव्याण्यात्मप्रदेशैः काययोगेनादाय मनस्त्वेन परिणमितानि वस्तुचिन्ताप्रवर्तकानि च मनांसि तैस्सहकारिकारणभूतैस्सहितो जीववीर्यविशेषो मनोयोगः । सत्यादिभेदतस्स चतुर्विधः । भाषापुद्गलग्रहणोत्तरं भाषापरिणाममापन्नाः पुद्गला वागित्युच्यन्ते, तत्सहकारिकारणको योगो जीवशक्तिविशेषो वाग्योगः, सोऽपि पूर्ववदेव चतुर्विधः । केवलं कायावष्टम्भजन्यस्सामर्थ्यविशेषः काययोगः । स चौदारिकादिभेदेन सप्तविधः । अवान्तरभेदानां स्वरूपाण्यन्यत्र पूर्वे वा द्रष्टव्यानि ॥
હવે યોગની માર્ગણાના ભેદને કહે છેભાવાર્થ - મન, વચન અને કાયા એ ત્રણ યોગમાર્ગણાઓ છે.
વિવેચન - મનપ્રાયોગ્ય દ્રવ્યોને આત્માના પ્રદેશોની સાથે કાયયોગથી ગ્રહણ કરીને મનપણાએ પરિણાવેલા અને વસ્તુવિષયક ચિંતાની પ્રવૃત્તિમાં કારણભૂત મન દ્રવ્યમનો કહેવાય છે. તે સહકારી કારણભૂત દ્રવ્યમનોથી સહિત વિશિષ્ટ જીવવીર્ય “મનોયોગ' કહેવાય છે. તે સત્ય આદિના ભેદથી ચાર प्रा२नो छ.
૦ ભાષાના પુદ્ગલના ગ્રહણ પછી ભાષા પરિણામને પામેલા પુદ્ગલો ‘વા તરીકે કહેવાય છે. તે દ્રવ્યવાણીના સહકારી કારણવાળો, વિશિષ્ટ જીવશક્તિરૂપ યોગ “વાયોગ' કહેવાય છે. તે વાયોગ પણ પૂર્વની માફક જ ચાર પ્રકારનો છે.
૦ કેવળ કાયાના આલંબનથી જન્ય વિશિષ્ટ સામર્થ્ય “કાયયોગ' કહેવાય છે. તે ઔદારિક આદિના ભેદથી સાત (૭) પ્રકારનો છે. પેટાભેદોના સ્વરૂપો બીજે ઠેકાણે કે પૂર્વમાં જોવાં.
अथ वेदमार्गणाभेदमाचष्टे - पुंस्त्रीनपुंसकभेदेन तिस्रो वेदमार्गणाः ।१०।
पुमिति । त्रयोऽपि वेदों द्रव्यभावभेदेन द्विविधाः । पुरुषादेः स्त्र्याधभिलाषो भाववेदो निर्माणाङ्गोपाङ्गादिनामकर्मजन्यः पुरुषस्य श्मश्रूकूर्चशिश्नादिविशिष्टो द्रव्यपुरुषवेदः, स्त्रियःस्तनयोनिनिर्लोममुखादिविशिष्टाकारो द्रव्यस्त्रीवेदः, एतदुभयविलक्षणाकारो द्रव्यनपुंसकवेदः ॥
१. पुरुषवेदो निरन्तरं भवन् जघन्यतोऽन्तर्मुहूर्त्तमुत्कर्षतस्सातिरेकसागरोपमशतपृथक्त्वं । स्त्रीवेदो जघन्येनैकस्समयः । उत्कर्षतः पल्योपमशतं पूर्वकोटिपृथक्त्वञ्च, नपुंसकवेदो जघन्यत एकस्समयः, उत्कर्षतोऽनन्ताद्धा ॥