________________
सूत्र - १, दशमः किरणः
६९३
ज्ञानस्य क्षणिकत्वादुत्पत्त्यनन्तरं विनापि विनाशकं तद्विनाशात्, न च रागादिभिर्ज्ञानक्षणस्य बन्ध आपादयितुं शक्यते, एकान्तनित्यस्येव एकान्तानित्यस्याप्यविकार्यतया रागादियोगवियोगासम्भवात् । ततो बन्धाभावात्कथं मोक्षः । ननु ज्ञानस्य तदसम्भवेऽपि तत्सन्तानस्यैक त्वादक्षणिकत्वाच्च रागादियोगाद्वन्धो भावनाद्यतिशयाच्च सन्तानानुत्पत्तिलक्षणो मोक्षश्च संभवति, सन्तानश्च ज्ञानानामनादिः कार्यकारणप्रवाह इति चेन्न ज्ञानव्यतिरिक्तस्यैकस्याक्षणिकस्य परमार्थसत्तयाऽभ्युपगम्यमाने नामान्तरेणात्मनोऽभ्युपगतत्वेन तस्यैव बन्धमोक्षयोरुपपादितत्वात्, न च नित्यस्याविकार्यतया तदनुपपत्तिरिति वाच्यम् एकान्तनित्यताया निरासेन परिणामिनित्यस्यैवास्माभिरङ्गीकारात् । तस्मादात्माभाव इति रिक्तं वचः । यद्यस्माभिरपि सन्तानस्य संवृतिसत्तयैवाभ्युपेयते तर्हि सन्तानिनां ज्ञानक्षणानामेव वस्तुसत्त्वं तेषाञ्चानेकत्वक्षणिकत्वाभ्यामेकस्यैव बन्धमोक्षयोरनुपपत्त्याऽन्यस्य बन्धोऽन्यस्य मोक्ष इति स्यात्, तथाचानुगतस्यैक स्याभावेन मोक्षप्रवृत्तिर्न स्यात्, एवं सन्तानिभ्यस्सन्तानस्याभिन्नत्वेऽपि पूर्वोक्तदोष एव । नवा सन्तानस्यानागतानुत्पादलक्षणमोक्षस्संगच्छते, ज्ञानक्षणस्य ज्ञानक्षणान्तरजननस्वभावत्वादिति ॥
શ્રી મોક્ષનિરૂપણ નામક દશમ કિરણ અવતરણિકા - આ પ્રમાણે બંધના વિનાશના ઉપાયભૂત સંવર-નિર્જરાના નિરૂપણ પછીથી બંધનું નિરૂપણ કરી, તે બંધના વિપક્ષભૂત અવસરે આવેલ મોક્ષતત્ત્વને કહે છે.
ભાવાર્થ – સમસ્ત કર્મના ક્ષયથી આત્માનું સ્વસ્વરૂપમાં અવસ્થાન, એ “મોક્ષ' છે.
વિવેચન - મૂલ કે ઉત્તર પ્રકૃતિરૂપ ભેદથી યુક્ત જે સકળ કર્મ છે, તેની જે વિમુક્તિ એટલે આત્માના પ્રદેશોમાંથી અત્યંત ક્ષય, તે સકળ કર્મવિમુક્તિથી જે આત્માનું સ્વસ્વભાવમાં અવસ્થાન-વર્તવું, તે “મોક્ષ કહેવાય છે.
૦ વિમુક્તિ પદથી સકળ કર્મપુદ્ગલનો કર્મરૂપે ક્ષય અહીં વિવલિત છે, પરંતુ દ્રવ્યરૂપે નહિ, કેમ કેદ્રવ્યરૂપે તે પુદગલ દ્રવ્ય નિત્ય છે, કર્મપર્યાયરૂપે જ તેનો વિગમ છે. આત્માએ ગ્રહણ કરેલ કર્મયોગ્ય પુદ્ગલોમાં જ કર્મત નામક પર્યાયની ઉત્પત્તિ થવાથી, આત્મામાંથી તે કર્મપુદ્ગલો અત્યંતરૂપે ગયે છતે, તે કર્મપુદ્ગલોમાં કર્મત્વપર્યાયનો નાશ થવાથી, કર્મપર્યાયરૂપે તે કર્મયોગ્ય પુદ્ગલોનો નાશ છે.
શંકા - પૌદ્ગલિક કર્મપ્રકૃતિઓનો ક્ષય એ શું મોક્ષ છે? અથવા પથમિક-ક્ષાયોપથમિક-ઔદયિકક્ષાયિક-પરિણામિક ભાવોનો પણ નાશ એ શું મોક્ષ છે? :
१. अयं भावः वर्तमानज्ञानक्षणः कर्म बध्नन् न प्राग् बध्नीयात् असतो बन्थायोगात् न वा सह, सहभाविनोस्सव्येतरगोविषयाणयोरिव तदसंभवात् नापि पश्चात्, उत्पादानन्तरं निरन्वयं ध्वंसेन द्वितीयादिक्षणावस्थासंभवेन तदनुपपत्तेरिति ॥ २. ननु मा भूत् एकैकशो ज्ञानक्षणानां बन्धो रागाद्युत्पादो वा, तत्सन्तानस्य त्वेकस्य सन्ततमनवर्तमानस्यासौ स्यादिति शंकते नन्विति ॥