________________
सूत्र - ३३, नवमः किरणः
६८१
૦ અહંકથિત સાંગોપાંગ શ્રુતનો અવર્ણવાદ=તીર્થકરોથી ઉપદિષ્ટ યથાર્થ જોયના અનુસારી સાંગોપાંગ શ્રુતના વિષયમાં અવિદગ્ધ પ્રાકૃત ભાષાનિબદ્ધ, વ્રત-કાય-પ્રાયશ્ચિત્ત-પ્રમાદોપદેશ-પુનરુક્તિથી યુક્ત, કુત્સિત અપવાદતુલ્ય આ શ્રત છે ઇત્યાદિ ભાષણ, એ શ્રુતનો અવર્ણવાદ છે.
૦ ચાતુર્વર્ણ સંઘનો અવર્ણવાદ=સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રી સંઘમાં, સાધુ આદિના વિષયમાં, સાધુઓ તો સચિત્તાદિના વ્યવહાર પરાયણ, બાહ્ય શૌચ આચારથી રહિત, જન્માન્તરમાં કરેલ કર્મોદયજન્ય કેશોત્સુચન-આતાપના આદિ દુઃખના અનુભવીઓ, કજીયા કરાવનારાઓ, અસહિષ્ણુઓ, પહેલાં દાન નહિ દેનારા. ફરીથી પણ દુ:ખી જ થશે, આવા પ્રકારના સાધુ સંબંધી અવર્ણવાદો છે. આ પ્રમાણે શ્રાવક વગેરે રૂપ સંઘ આદિમાં વિચારવું. પંચમહાવ્રતરૂપ સાધનવાળા, ક્ષમાદિ દશ લક્ષણવાળા, ધર્મનો અવર્ણવાદ, ભવનપતિ-વ્યંતર-જ્યોતિષિક-વૈમાનિકરૂપ ચાર પ્રકારના દેવોનો અવર્ણવાદ, ઇત્યાદિ દર્શનમોહનીયના હેતુઓ છે:
૦ ક્રોધ આદિ કષાયોના ઉદયથી આત્માના શબ્દ આદિ વિષયોમાં વૃદ્ધિ-આસક્તિ આદિ ઉત્કૃષ્ટ પરિણામો, એ ચારિત્રમોહનીયના વિશેષ હેતુઓ વિચારવાં.
अथायुषस्स्वरूपमाह - गतिचतुष्टयस्थितिप्रयोजकं कर्म आयुः ।३३।
गतिचतष्टयेति । देवतिर्यङमनुजनरकरूपगतिचतुष्टयेत्यर्थः । स्वस्वकृतकर्मभिः प्राप्तनराकादिगतो निर्गन्तुमिच्छतोऽपि जन्तोः प्रतिबन्धकतया यदा गच्छति न तु निष्क्रमणायावकाशं ददाति स्थितिपर्यन्तञ्च तत्रैव तं स्थापयति तदायुःकर्मेत्यर्थः । गतिचतुष्टयस्थितिप्रयोजकत्वे सति कर्मत्वं लक्षणम् । प्रभूतप्राणिप्राणव्यपरोपणमनवरतखण्डनीपेषणीचुल्ल्युदकुम्भप्रमार्जनीव्यापारो बाह्याभ्यन्तरवस्तुषु ममत्वं कुणपाहाराभ्यवहारित्वं कषायोदयात्तीव्रपरिणामो मिथ्यादर्शनश्लिष्टाचारत्वमुत्कृष्टमानत्वं शैलभेदसदृशरोषस्तीव्रलोभानुरागपरपरितापप्रणिधानवधबन्धनाभिनिवेशानृतवचनप्रस्वादनाविरतमैथुनोपसेवास्थिरवैरावशेन्द्रियनिरनुग्रहस्वभावकृष्णलेश्यापरिणामरौद्रध्यानादयो नरकायुषो हेतवः । मनोवाक्कायशठत्वमिथ्यात्वावष्टम्भा
१. पंचेन्द्रियप्राणिवधो बहुवारंभपरिग्रहौ । निरनुग्रहता मांसभोजनं स्थिरवैरता ॥ रौद्रध्यानं मिथ्यात्वानन्तानुबन्धिकषायता । कृष्णनीलकपोताश्च लेश्या अनृतभाषणम् ॥ परद्रव्यापहरणं मुहुर्मैथुनसेवनम् । अवशेन्द्रियता चेति नरकायुष आश्रवाः ॥ उन्मार्गदेशना मार्गप्रणाशो गूढचित्तता । आर्तध्यानं सशल्यत्वं मायारंभपरिग्रहौ ॥ शीलवते सातिचारो नीलकापोतलेश्यता । अप्रत्याख्यानकषायास्तिर्यगायुषआश्रवाः ॥ अल्पौ परिग्रहारंभौ सहजे मार्दवार्जवे । कापोतपीतलेश्यात्वं धर्मध्यानानुरागिता ॥ प्रत्याख्यानकषायत्वं परिणामश्च मध्यमः । संविभागविधायित्वं देवतागुरुपूजनम् ॥ पूर्वालापप्रियालापौ ज्ञानप्रज्ञापपनीयता । लोकयात्रासु माध्यस्थ्यं मानुषायुष आश्रवाः ॥ सरागसंयमो देशसंयमोऽकामर्निजराकल्याणमित्रसंपर्को धर्मश्रवणशीलता । पात्रे दानं तपः श्रद्धा रत्नत्रयाविराधना । मृत्युकाले परीणामो लेश्ययोः पद्मपीतयोः ॥ बालं तपोऽग्नितोयादि साधनोल्लंबनानिच । अव्यक्तसामायिकतालं देवस्यायुष आश्रवाः ॥