________________
६०७
सूत्र - २, नवमः किरण:
શંકા – જો કાર્યણશરીરને રૂપી માનવામાં આવે, તો ઔદારિક આદિ શરીરની માફક ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષનો વિષયઆંખોથી દેખાતું થવાનો પ્રસંગ કામર્ણશ૨ી૨માં કેમ નહીં આવે ?
સમાધાન – એવો કોઈ નિયમ નથી કે-જે જે મૂર્ત હોય, તે સઘળાય ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષના વિષય હોય. અત્યંત સૂક્ષ્મપણાએ પરિણમન હોવાથી તે કાર્યણશરીર, વૈક્રિય આદિ શરીરની માફક ચર્મચક્ષુવાળા જીવોને માટે અતીન્દ્રિય છે, ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી, પરંતુ ૫૨ છે.
૦ વળી કાર્યણશરીરની સત્તામાં જ જીવ બીજા ભવને પામે છે, અન્યથા કાર્યણશરીર વગરનો જીવ ભવાંતરને પામતો નથી, કેમ કે-ઔદારિક આદિ સ્થૂલ શરીરનો તે જ ભવમાં ત્યાગ કરેલ છે અને બીજા શરીરનો અભાવ છે.
શંકા - શરીર વગરનો જ જીવ ભવાંતર પામે છે એમ માનીએ તો શો વાંધો ?
=
સમાધાન - દેહવાળા તેનું જ અહીં ગમન (આગમન)નું દર્શન હોવાથી બીજે ઠેકાણે પણ તેવી રીતે ગમનનું અનુમાન છે. એથી જ પૂર્વના પ્રયોગથી જ શરીરરહિત (કર્મરહિત) મુક્તનું ગમન કહેલું છે.
શંકા - અચેતનનું (શરીરનું) દેશાંતરપ્રાપ્તિનું સામર્થ્ય કેવી રીતે ?
સમાધાન – ચેતનથી અધિષ્ઠિત એવા શરીરનું પણ વહાણ આદિની માફક દેશાંતરપ્રાપ્તિના સામર્થ્યનો અનુભવ છે.
તેથી કાર્મણશરીરની સાથે અનાદિથી સંબંધવાળા આત્મામાં, ઔદારિક આદિ શરીરના સંબંધથી બંધ સિદ્ધિ છે એમ જાણવું.
ननु कारणमन्तरेण न क्वापि कार्यं दृष्टं, बन्धश्च कार्यं तेनापि सकारणेन भवितव्यं, यद्यकस्मात्स तर्हि मोक्षोऽपि तथैव स्यात् न च तौ तथा, तदर्थं क्रियाया: विरोधप्रसङ्गात् अतो बन्धकारणनिर्देशो ऽवश्यं वाच्य इति तत्कारणान्याह
स च मिथ्यात्वाविरतिकषाययोगैर्यथायोगं समुत्पद्यते |२|
स चेति । बन्धश्चेत्यर्थः । ननु बन्धकारणता मिथ्यात्वादीनां समुदाये वा स्यादवयवे वा स्यादित्याशङ्कायामाह यथायोगमिति । तथा च न सर्वेषामेव हेतुत्वमपि तु मिथ्यादृष्टेश्चत्वारः समुदिता बन्धहेतवः, सास्वादनसम्यग्दृष्टिसम्यङमिथ्यादृष्ट्यसंयतसम्यग्दृष्टीनामविरत्यादयस्त्रयः, संयतासंयतस्याविरतिमिश्रौ कषाययोगौ च प्रमत्तसंयतस्य, अप्रमत्तादीनां चतुर्णां च कषाययोगौ, शान्तक्षीणकषायसयोगकेवलिनां योग एव, अयोगकेवलिनां न बन्धहेतुः । तत्रापि मिथ्यात्वादीनि अवान्तरभेदविशिष्टानि प्रत्येकं बन्धकारणानि, नहि सर्वाणि मिथ्यात्वादीनि एकत्र जीवे युगपत्सम्भवन्ति नाऽपि हिंसादयः सर्वे परिणामा इति यथायोगशब्दरहस्यार्थः । यद्यपि तत्त्वार्थे प्रमादमपि गृहीत्वा पञ्चहेतुकत्वं बन्धस्योक्तं, तथाऽप्यत्र कर्मग्रन्थानुसारेण