________________
सूत्र - ८४-८५, सप्तमः किरणः
५३३
૦ “ઉત્કૃષ્ટતોદેશોન' ઇતિ=ગર્ભ સમયના અંતર્ભાવ દ્વારા આ કથન છે. ગર્ભથી બહારપણાની અપેક્ષાએ જન્મ સમયથી માંડીને તો આઠ (૮) વર્ષગૂન પૂર્વક્રોડ વર્ષો સુધી થાય છે, કેમ કે-જન્મથી આઠ (८) वर्षना अंते यारित्रनो स्वीजर होय छे.
૦ સામાયિક અને છેદોપસ્થાપનીયમાં વિશેષ ભેદ નહિ હોવાથી કહે છે કે - “એવં ઇતિ.
૦ “એકોનત્રિસકવર્ષ જૂન- ઇતિ=દેશોનનવવર્ષના જન્મપર્યાયવાળા, પૂર્વક્રોડ વર્ષોના આયુષ્યવાળા કોઈએ પણ ચારિત્ર ગ્રહણ કરેલું અને વીશ (૨૦) વર્ષરૂપ પ્રવ્રયાના પર્યાયવાળા, તેને દૃષ્ટિવાદની અનુજ્ઞા કરેલ, અને ત્યારબાદ આ અઢાર (૧૮) માસના માનવાળા પરિહારવિશુદ્ધિક ચારિત્રને પણ પામેલો, અવિચ્છિન્ન તે ચારિત્રના પરિણામવાળા તેણે જન્મ સુધી પરિહારવિશુદ્ધિક ચારિત્ર પાળેલું હોવાથી (૨૯) વર્ષ જૂના પૂર્વક્રોડ વર્ષો સુધી તે પ૦ વિ. ચારિત્ર હોય છે, એવો ભાવ જાણવો.
૦ સૂક્ષ્મસંઘરાયનું ઉત્કૃષ્ટથી કાલમાન “અંતર્મુહૂર્ત ઇતિeતે સૂક્ષ્મસંપરાય સ્થાન તેટલા પ્રમાણવાળું હોવાથી, સૂક્ષ્મસંપરાયચારિત્રનું કાલમાન તેટલું જ છે.
૦ યથાખ્યાતચારિત્રનું ઉત્કૃષ્ટ કાલમાન ક્ષીણમોહની અપેક્ષાએ દેશોનનવવર્ષન્યૂન પૂર્વક્રોડ વર્ષો જાણવું. ૦ આ બધું એક જીવની અપેક્ષાએ જાણવું. नानाजीवापेक्षया त्वाह
अनेकजीवापेक्षया तु सामायिकास्सर्वदा भवेयुः । छेदोपस्थापनीया जघन्यतस्सार्धद्विशतवर्षपर्यन्तमुत्कृष्टतः पञ्चाशल्लक्षकोटिसागरोपमं यावत्स्युः । परिहारविशुद्धिका जघन्येन किञ्चिदूनद्विशतवर्षकालमुत्कृष्टतः किञ्चिदूनद्विपूर्वकोटिकालपर्यन्तं स्युः ८५।
अनेकजीवापेक्षयेति । सर्वदा भवेयुरिति । प्रत्येकं तेषां बहुकालस्थितिकत्वात् महाविदेहापेक्षयैतदिति ज्ञेयम् । सार्धद्विशतवर्षपर्यन्तमिति । उत्सर्पिण्यामादितीर्थकरशासनस्य सार्धशतद्वयवर्षमानत्वेन तत्र छेदोपस्थापनीयसंयतस्य भावादिति भावः । पञ्चाशल्लक्षेति । अवसर्पिण्यामादितीर्थकरशासनस्य पञ्चाशल्लक्षकोटिसागरोपममानत्वेन तत्र छेदोपस्थापनीयसंयतसद्भावादिति भावः । जघन्येन किञ्चिदूनेति । उत्सर्पिण्यां प्रथमजिनसमीपे केनचिद्वर्षशतायुष्केण परिहारविशुद्धिकसंयमः परिगृहीतस्तज्जीवितान्ते तस्यान्तिकेऽपरेण वर्षशतायुष्केण स एव संयमो गृहीतस्ततश्च न परिहारविशुद्धिकस्य प्रतिपत्तिरस्ति, तीर्थकरस्य तीर्थकराद्गृहीतपरिहारविशुद्धिकसंयतस्य वाऽन्तिक एव तद्ग्रहीतुं शक्यत्वात् । ततश्च वर्षशतद्वयं जातं, तत्राप्येकोनत्रिंशद्वर्षेषु व्यतीतेष्वेवैतच्चारित्रप्रतिपत्त्या मेलनतोऽष्टपञ्चाशद्वर्षाणि जातानि, अतस्तन्न्यूनद्विशतवर्षकालं भवतीति भावः । किञ्चिदूनेति । अवसर्पिण्यामादिमजिनस्यान्तिके