________________
५१०
तत्त्वन्यायविभाकरे
૦ આ ભવનો બહારથી ગોળ, અંદરથી સમચતુરસ (સમચોરસ) અને નીચે તળિયે પુષ્કર(કમલ)
કર્ણિકાના જેવા આકારવાળાં છે.
૦ આવાસો=કાયમાન(શરીરના બરોબર માપવાળી-તૃણ-કાષ્ઠથી બનાવેલી ઝુંપડી-ઘરની ઉપર કરેલી તૃણ-કાષ્ઠની જોડી)ના સ્થાન બરોબર, મહામંડપ જેવા જાતજાતના મણિ-રત્નોની પ્રભાથી સઘળી દિશાઓના ચક્રને પ્રકાશિત કરનારા ‘આવાસો' હોય છે. શબ્દ વિસ્તારરૂપ વિસ્તાર તો બીજા ગ્રંથમાં જોવો.
अथ संयमद्वारमाचष्टे
संयमद्वारे-सामायिकछेदोपस्थापनीयपरिहारविशुद्धिकसूक्ष्मसम्परायाणां प्रत्येकं संयमस्थानान्यसंख्यातानि । यथाख्यातस्य त्वेकमेव संयमस्थानमिति । ६७ ।
संयमद्वार इति । संयमश्चारित्रं तस्य स्थानानि विशुद्धिप्रकर्षाप्रकर्षकृतभेदाः, ते च प्रत्येकं सर्वाकाशप्रदेशाग्रगुणितसर्वाकाशप्रदेशपरिमाणाः पर्यवोपेता भवन्तीति तेन चारित्रद्वारादस्य नाभेदशङ्का कार्य्या, संयमस्थानस्यात्र विचार्यमाणत्वात् । असंख्यातानीति, सूक्ष्मसम्परायस्य त्वान्तर्मौहूत्तिकान्यसंख्येयानि संयमस्थानानि क्षयोपशमवैचित्र्याद्भवन्ति, तदद्धाया अन्तर्मुहूर्तमानत्वात् तत्र प्रतिसमयं संयमविशुद्धिविशेषस्य भावादिति विशेषो बोध्यः । एकमेव संयमस्थानमिति । एकस्मिन्नेव समये कषायाणामुपशमेन क्षयेण वा चरणशुद्धेर्नि र्विशेषत्वादिति भावः । अत्र संयमस्थानस्याल्पबहुत्वचिन्तायां संयमस्थानानि सर्वाण्येक विंशतिरसद्भावस्थापनया, तत्र यथाख्यातस्य प्रथममजघन्योत्कृष्टमेकं ततोऽधस्तनानि चत्वारि तस्मादसंख्येयगुणानि सूक्ष्मसम्परायस्य ततोऽधस्तनानि चत्वारि विहायाष्टौ पराणि ततोऽसंख्येयगुणानि परिहारविशुद्धिकस्य त्यक्तानि चत्वारि पूर्वोदितान्यष्टौ ततोऽधस्तनानि चत्वारि चेति षोडशपूर्वेभ्योऽसंख्यातगुणानि सामायिकछेदोंपस्थानीययोः, एतानि च द्वयोरपि तुल्यान्येवेति विज्ञेयम् ॥
(१५) संयभद्वार
ભાવાર્થ - સામાયિક-છેદોપસ્થાપનીય-પરિહારવિશુદ્ધિક-સૂક્ષ્મસં૫રાય સંયતોના પ્રત્યેક-દરેક દરેકના સંયમસ્થાનો અસંખ્યાત છે. યથાખ્યાત સંયતનું તો એક જ સંયમસ્થાન છે, એમ સમજવું.
વિવેચન – સંયમ એટલે ચારિત્ર, તેના સ્થાનો એટલે વિશુદ્ધિના પ્રકર્ષ અને અપ્રકર્ષ દ્વારા કરેલ लेहो३५ छे.
૦ તે સ્થાનરૂપ ભેદો, દરેકે દરેક, સર્વ આકાશપ્રદેશના અગ્રથી ગુણિત સર્વ આકાશપ્રદેશ પરિમાણવાળા પર્યાય સહિત હોય છે, એમ સમજવું. તેથી જ ચારિત્રદ્વારની સાથે આ દ્વા૨ની અભેદની શંકા કરવી નહિ, કેમ કે-અહી સંયમના સ્થાનોનો જ વિચાર છે.