________________
४६८
तत्त्वन्यायविभाकरे
एतादृशप्रज्ञाया ज्ञानावरणक्षयोपशमतन्त्रत्वेन द्वादशगुणस्थानं यावत्सम्भवात् तत्क्षयोपशमे सति मानाभावजन्यत्वं तस्य परीषहस्येत्याविष्करोति ज्ञानावरणेति ॥ अज्ञानपरीषहमाह-बुद्धिशून्यत्वेऽपीति । बुद्धिस्सोपाङ्गं चतुर्दशपूर्वैकादशाङ्गरूपं श्रुतं तद्वैधुर्येण मनोमालिन्यं न विदध्यात् केवलं ज्ञानावरणोदयविजृम्भितमेतत् स्वकृतकर्मपरिभोगतस्तपोऽनुष्ठानतोवापैतीति भावयतोऽज्ञानस्य जयो भवेदिति भावः । बुद्धिशून्यताप्रयुक्तखेदापरिग्रहत्वं लक्षणम्, अज्ञानस्य ज्ञानावरणोदयविलसितत्वेन यावद् द्वादशगुणस्थानं संभवात्तत्क्षयोपशमस्तद्विजय इत्याह ज्ञानावरणेति ॥ अथान्तिमं सम्यक्त्वपरीषहमभिधत्ते-इतरदर्शनेति, दर्शनान्तरीयाणां चमत्कारादिदर्शनेऽपि निजदेवतासामीप्याभावेऽपि वा जैनधर्मश्रद्धातस्सर्वथाऽविचलनमित्यर्थः । इतरदर्शनचमत्कारस्वदेवतासान्निध्याभावान्यतरप्रयुक्तजैनधर्मश्रद्धाशैथिल्याभाववत्त्वं लक्षणम् । अश्रद्धाया दर्शनमोहनीयोदयप्रयुक्तत्वेन यावन्नवमगुणस्थानं सम्भवात् तत्क्षयोपशमजन्यस्तज्जय इत्याहदर्शनेति । आवश्यके तत्त्वार्थे चाऽत्राऽसम्यक्त्वपरीषहं अदर्शनपरीषहाभिधं पठन्ति ॥ जेया क्षुधादय एते उत्कृष्टत एकत्र प्राणिनि विंशतिर्वर्तन्ते, शीतोष्णयोश्चर्यानिषद्ययोश्चैकत्रैकदाऽसम्भवात्, जघन्यतस्त्वेक एव । एवमसंकल्पोपस्थितान् क्षुधादीन् सहमानस्यासंक्लिष्टचेतसो रागादिपरिणामास्वाभावान्महान्संवरो भवतीति ॥
તૃણસ્પર્શ આદિ પરીષહોને કહે છેભાવાર્થ - જીર્ણશીર્ણ સંથારાની નીચે રહેલ તીક્ષ્ણ તૃણોના કઠોર સ્પર્શજન્ય ક્લેશનું સહન કરવું, એ ‘તૃણસ્પર્શપરીષહ.” શરીરમાં રહેલ મેલને દૂર કરવાની અભિલાષાનો અભાવ, એ મલપરીષહ. વેદનીયના ઉદયવાળા અને ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી જયરૂપ પરીષહો. આ ત્રણ છે. ભક્તજને કરેલ અત્યંત સત્કાર હોવા છતાં ગર્વથી પરાક્ષુખપણું, એ “સત્કારપરીષહ.'-આ પરીષહ ચારિત્રમોહનીયના ઉદયથી થાય છે અને ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી જીતાય છે. બુદ્ધિથી કુશળપણું છતાં માનનું અગ્રહણ, એ પ્રજ્ઞાપરીષહ.' આ પરીષહ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી પેદા થાય છે અને ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી જીતાય છે. બુદ્ધિની શૂન્યતા હોય છતે ખેદનો અભાવ, એ “અજ્ઞાનપરીષહ.” જ્ઞાનાવરણીયના ઉદયથી આ પરીષહ પેદા થાય છે અને ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી જીતાય છે. ઇતર અન્યદર્શનોના ચમત્કારો જોવા છતાંય, પોતાના શાસનદેવના સાનિધ્યનો અભાવ છતાં, જૈન ધર્મની શ્રદ્ધાથી વિચલિત ન થવું, તે “સમ્યક્ત્વપરીષહ.” આ પરીષહ દર્શનમોહનીયના ઉદયથી પેદા થાય છે અને દર્શનમોહનીયના क्षयोपशमथी ®ताय छे. .. .
- १. नपुंसकवेदाधुपशमकालेऽनिवृत्तिबादरसम्परायो भवति, तच्छमनावसरे च सतो दर्शनमोहस्य प्रदेशत उदयोऽस्ति न तु सत्तैव, ततस्तत्प्रत्ययस्सम्यक्त्वपरीषहस्तस्यास्ति, सूक्ष्मसम्परायस्य तु मोहसत्त्वेऽपि न सूक्ष्मोऽपि तददयः, तत्तो न तन्निमित्तकपरीषहसम्भव इति भावः ॥