________________
४०२
तत्त्वन्यायविभाकरे मनन्यसदृशं करणं स्थितिघातरसघातगुणश्रेणिगुणसंक्रमस्थितिबन्धानां पञ्चानां पदार्थानां निर्वर्त्तनं यत्र तदपूर्वकरणमिति व्युत्पत्तेः ॥
___वे मामा गुस्थाननुवनिભાવાર્થ - સ્થિતિઘાત-રસઘાત-ગુણશ્રેણિ-ગુણસંક્રમ-અપૂર્વ સ્થિતિબંધ રૂપ અર્થોને વિશુદ્ધિના પ્રકર્ષથી पूर्व ३५. ४२६i, ते. 'मपूर्व४२५गुस्थान' वाय छे.
વિવેચન - સ્થિતિઘાત એટલે વિશિષ્ટ કરણથી સ્થિતિને અલ્પ કરવી. એ પ્રમાણે રસઘાત પણ સમજવો. ગુણોની શ્રેણિ એટલે અનંતગુણી વૃદ્ધિ કરવી. ગુણદ્વારા સંક્રમણ, ગુણસંક્રમ અને અપૂર્વ સ્થિતિનો લઘુ રૂપે બંધ, એ અપૂર્વ સ્થિતિબંધ છે. અપૂર્વ એટલે નવાં, કરણ એટલે સ્થિતિઘાત-રસઘાત-ગુણશ્રેણિ-ગુણસંક્રમસ્થિતિબંધ રૂ૫ પાંચ પદાર્થોને જયાં કરવાનાં છે, તે અપૂર્વકરણ છે, એવી વ્યુત્પત્તિ સમજવી.
स्थितिघातादीनां किं स्वरूपमित्याशङ्कायामाह
प्रचुरमानाया ज्ञानावरणीयादिकर्मस्थितेरपवर्त्तनाभिधकरणेन तनूकरणं स्थितिघातः । प्रचुररसस्य तेनैव करणेन तनूकरणं रसघातः । तेनैव करणेनावतारितस्य दलिकस्य प्रतिक्षणमसंख्येयगुणवृद्धया विरचनं गुणश्रेणिः । २२ ।
प्रचुरमानाया इति । गरीयस्या ज्ञानावरणादिकर्मणां स्थितेरपवर्तनाकरणेनाल्पीकरणमित्यर्थः । रसघातस्वरूपमाह-प्रचुररसस्येति । कर्मपरमाणुगतस्निग्धलक्षणस्य प्रचुरीभूतस्य रसस्येत्यर्थः, तेनैव करणेनापवर्तनाकरणेनेत्यर्थः, पूर्वगुणस्थानेष्वेतौ द्वावपि विशुद्धयल्पतयाऽल्पावेव करोत्यस्मिस्तु विशुद्धिवृद्धितः बृहत्प्रमाणतयेमावपूर्वी करोति । गुणश्रेणिस्वरूपमाचष्टे-तेनैव करणेनेति । अपवर्तनाकरणेनैवोपरितनस्थितेविशुद्धिवशादवतारितस्य दलिकस्यान्तमुहूर्तं यावदुदयक्षणादुपरि द्रुततरक्षपणाय प्रतिक्षणमसंख्येयगुणवृद्ध्या शुद्ध्यपकर्षतः पूर्वगुणस्थानेषु दलिकरचनामाश्रित्य लघीयस्तया कालतो द्राघीयस्तया दलिकस्याल्पस्यापवर्तनाकरणेन कृतस्य कालतो हूखस्तरतया दलिकरचनामाश्रित्य च पृथुतरतया बहुतरस्य तस्य यद्विरचनं सा गुणश्रेणिरित्यर्थः ।।
સ્થિતિઘાત આદિનું સ્વરૂપભાવાર્થ - પ્રચુર પ્રમાણવાળી જ્ઞાનાવરણ આદિ કર્મોની સ્થિતિને અપવર્તના નામના કરણથી અલ્પ કરવી તે સ્થિતિઘાત, પ્રચુર રસને તે જ કરણથી અલ્પ કરવો તે રસઘાત અને તેજ કરણથી ઉતારેલ દળિયાને ક્ષણેક્ષણે અસંખ્યાત ગુણવૃદ્ધિ વડે રચવાં તે ગુણશ્રેણિ.
વિવેચન - લાંબી જ્ઞાનાવરણ આદિ કર્મોની સ્થિતિને અપવર્તનામકરણથી ટૂંકી કરવી, એ અર્થ સ્થિતિઘાતનો સમજવો.