________________
सूत्र - ९, सप्तमः किरणः
३३५
૦ ચંદ્ર અને સૂર્યની પ્રભા નવીન મેઘના સઘન પડલથી એકાન્ત વિનાશયોગ્ય થતી નથી. અન્યથા દિવસ અને રાતના વિભાગના અભાવનો પ્રસંગ આવે ! તથા પ્રબળ મિથ્યાત્વનો ઉદય થતાં કોઈ એક અંશતઃ અવિપર્યસ્ત દષ્ટિ હોય છે. આ અપેક્ષાથી મિથ્યાદૃષ્ટિમાં પણ ગુણસ્થાનનો સંભવ કહેલો છે.
શંકા - જો આમ છે, તો આ મિથ્યાદષ્ટિ કેમ કહેવાય ? કેમ કે-કથંચિત્ અવિપર્યસ્ત પ્રતિપત્તિ વિજ્ઞાનની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ છે ને?
સમાધાન - શ્રી જિન-સર્વજ્ઞકથિત એક અક્ષરના પણ અનાદરમાં અપ્રતિપત્તિમાં મિથ્યાષ્ટિપણું હોઈ તત્ત્વપત્તિપત્તિ વગરના આ જીવોમાં અત્યંત મિથ્યાષ્ટિપણું છે જ.
શંકા - શ્રી જિનકથિત સકલ પદાર્થમાંથી કેટલાક પદાર્થની રુચિ હોઈ અને કેટલાક પદાર્થની અરુચિ હોઈ, આ સમ્યગુ મિથ્યાદષ્ટિ કેમ નહિ?
સમાધાન - એક પણ દ્રવ્યમાં કે દ્રવ્યના પર્યાયમાં એકાન્તથી વિપ્રતિપત્તિ (અસ્વીકાર)ને પામેલો આ મિથ્યાષ્ટિ જ છે. અર્થાત્ મતિ-બુદ્ધિની દુર્બળતા આદિ કારણથી ત્યાં શ્રી જિનકથિત પદાર્થ માત્રમાં એકાન્તથી સમ્યફ અને મિથ્યા રૂપ પરિજ્ઞાનના અભાવથી એકાન્તથી શ્રદ્ધાન અને અશ્રદ્ધાના અભાવવાળાને જ સમ્યગૂ મિથ્યાષ્ટિપણું હોય છે- મિશ્રપણું સંભવે છે, એમ વિચારવું.
अव्यक्तमिथ्यात्वमाचष्टे
अव्यक्तो मोहोऽव्यक्तमिथ्यात्वम् । इदमनादि । व्यक्तमिथ्यात्वप्राप्तुरेव मिथ्यात्वगुणस्थानं भवेदिति केचित् । अस्य स्थितिभव्यजीवमाश्रित्यानादिसान्ता । सादिसान्ता च पतितभव्यस्य । अभव्यमाश्रित्यानाद्यनन्ता ।९।
अव्यक्त इति । अत्र मिथ्यात्वं न विपर्यस्तबुद्धिरूपम्, अव्यवहारराशिवृत्तित्वात् । किन्तु दर्शनप्रतिबन्धकमोहनीयप्रकृतिरूपमित्याशयेनोक्तमव्यक्तो मोह इति । इदञ्चाव्यक्तमिथ्यात्वं जीवेन सहानादिकालीनमित्याह-इदमिति । ननु मिथ्यादृष्टयस्सर्वाण्यपि जीवस्थानानि यद्यपि लभन्ते तथापि प्राप्तव्यक्तिमिथ्यात्वबुद्धय एव व्यवहारराशिवतिनो जीवाः प्रथमगुणस्थानं लभन्त इति रत्नशेखरसूरीणामभिप्रायं दर्शयति व्यक्तमिथ्यात्वेति । एव शब्देनाव्यवहारराशिवर्तिनामन्येषाञ्चाव्यक्तमिथ्यात्वभाजां व्युदासः । गुणस्थानबहिर्भूतस्य संसारिणो जीवस्य कस्याप्यभावादव्यक्तमिथ्यात्वभाजोऽपि प्रथमगुणस्थानान्तर्गता एवेति ग्रन्थकृदाशयः । मिथ्यात्वस्य कालचिन्तायामाह-अस्येति । मिथ्यात्वस्येत्यर्थः । चतुर्धा हि तस्य कालविभागस्सम्भवति, अनाद्यनन्तानादिसान्तसाधनन्तसादिसान्तभेदात् । तत्र भव्यजीवमाश्रित्याहभव्यजीवमाश्रित्येति । जातिभव्येतरभव्यजीवमाश्रित्येत्यर्थः, अनादिसन्तेति । अनादिमिथ्यादृष्टेभव्यजीवस्य सम्यक्त्वावाप्तौ सत्यां मिथ्यात्वस्य सान्तत्वादिति भावः । पतितभव्यस्येति ।