________________
३१६
तत्त्वन्यायविभाकरे सदोषस्येति । प्रमादिन इत्यर्थः । रागद्वेषमोहाकुलितचेतसो योषिदाद्यङ्गस्पर्शनक्रियेत्यर्थः । दोषप्रयुक्तजीवाजीवसम्बन्धिस्पर्शनक्रियात्वं लक्षणम् । दोषप्रयुक्तत्वविशेषणकृत्यं प्राग्वत् । आषष्ठमसौ ॥
સ્મૃષ્ટિકી ક્રિયાભાવાર્થ - સદોષ જીવનું જીવ-અજીવવિષયક સ્પર્શન રૂપ ક્રિયા, “સ્મૃષ્ટિકી' કહેવાય છે. વિવેચન - સદોષ એટલે પ્રમાદી અર્થાત્ રાગ-દ્વેષ-મોહથી વિઠ્ઠલ ચિત્તવાળા જીવની સ્ત્રી આદિના અંગની સ્પર્શનક્રિયા “સ્મૃષ્ટિકી ક્રિયા' કહેવાય છે.
લક્ષણ-દોષજન્ય જીવ-અજીવ સંબંધી સ્પર્શનક્રિયાપણું એ લક્ષણ છે. દોષપ્રયુક્તત્વનું વિશેષ કૃત્ય પૂર્વની માફક અહીં સમજવું. આ ક્રિયા સરાગ જીવથી જન્ય હોવાથી છઠ્ઠા (દશમ) ગુણસ્થાનક સુધી હોય છે.
प्रातीत्यिकीमाख्यातिप्रमादात् प्राक्स्वीकृत पापोपादानकारणजन्यक्रिया प्रातीत्यिकी । २८ ।
प्रमादादिति । प्रतीत्य पूर्वपापोपादानकारणमधिकरणमाश्रित्य निष्पन्ना क्रिया । प्रमादप्रयुक्तप्राक्स्वीकृतपापोपादानकारणजन्यक्रियात्वं लक्षणम् । आपञ्चममियम् ॥
પ્રાતીત્યિક ક્રિયાભાવાર્થ - પ્રમાદથી પૂર્વ સ્વીકાર કરેલ પાપસાધન રૂપ કારણજન્ય ક્રિયા, તે “પ્રાતીયકી' કહેવાય છે. વિવેચન - પ્રાતીયિકીનો વ્યુત્પત્તિ દ્વારા કરેલ અર્થ એવો છે કે-પ્રતીત્ય એટલે પૂર્વે પાપના ઉપાદાનકારણ રૂપ અધિકરણની અપેક્ષા રાખી બનેલી ક્રિયા, એ “પ્રાતીત્યિકી.”
લક્ષણ-પ્રમાદજજન્ય પૂર્વે સ્વીકારેલ પાપના ઉપાદાનકારણજન્ય ક્રિયાપણું લક્ષણ છે. આ ક્રિયા પાંચમા (४शमा) गुस्थान सुधीछे.
सामन्तोपनिपातिकीमाह
कारुण्यवीरबीभत्सादिरसप्रयोक्तृणां प्रेक्षकाणाञ्च सानुरागिणां नाट्यादिजन्या क्रिया सामन्तोपनिपातिकी । २९ ।
कारुण्येति । नैकविधनाटकादिषु कारुण्यादिरसप्रयोक्तृणां नाट्यादिकर्तृणां, अनुरागेण प्रेक्षकाणाञ्च नाट्यादिजन्या क्रिया, स्त्रीपुरुषपशुसम्पातदेशेऽन्तर्मलोत्सर्गकरणं वा, स्वकीयेभ्रातृपुत्रशिष्यादौ, अजीवे स्वप्रतिमादौ समन्ततः सर्वदिग्भ्य आगत्य स्तुतिकारकलोकैः स्तूयमाने या तुष्टिः प्रमोदः सा पुनः सामन्तोपनिपातिकीत्यर्थः । समन्तात्सर्वत उपनि