________________
सूत्र - ९ - १०, षष्ठ किरणे
३०१
[આ પ્રમાણે માનવા જતાં અર્થાત્ આત્મા શરીરના અમુક ભાગમાં માનતાં, બાકીના ભાગમાં ચેતનાનો અભાવ થાય ! બાકીના ભાગોમાં મચ્છર આદિ કરડતાં કે શસ્ત્રનો ઘા થતાં દુઃખવેદના ન થાય !]
‘आ खात्मा सूर्यवर्शी छे.' खा खात्मा भास्वर (तेभ्स्वी) उपवाजी छे, खेम डेटलाओ माने छे. (परंतु આત્મા અરૂપી હોવાથી ભાસ્વર રૂપ કેમ સંભવે છે ? વળી શરીર આદિ કર્મપુદ્ગલો પણ અભાસ્વર છે.)
‘આ આત્મા નિષ્ક્રિય છે.' (આવી માન્યતા પણ ખોટી છે, કેમ કે-નિષ્ક્રિય માનવાથી સંસારહાનિમુક્તિપ્રાપ્તિના ઉપાયના અનુષ્ઠાનનો અભાવ થાય છે.) એવં ઉપરોક્ત વચનો. (અભૂત ઉદ્ભાવન રૂપ वयनो.) (२)
‘જે ઘોડાને ગાય કહે છે અને ગાયને ઘોડો કહે છે,' આવાં અર્થાતર રૂપ વચનો. (૩)
હિંસાયુક્ત-નિષ્ઠુર વચન-વૈશુન્યયુક્ત (જે જે વચન બોલતાં બીજાની પ્રીતિનો નાશ થાય, તે સઘળુંય વચન પિશુન કહેવાય છે.) મર્મભેદી વચનો સાચાં પણ શાસ્ત્રથી નિષિદ્ધ હોઈ અયથાવદ્ વસ્તુવિષયક અસત્ય જ છે. માટે કોઈ જગ્યાએ અવ્યાપ્તિ નથી, વ્યાપ્તિ છે, કેમ કે-અહીં અયથાવત્ વસ્તુનો અર્થ અપ્રશસ્ત સમજવો.
स्तेयाश्रवं निरूपयति
स्वाम्यवितीर्णपदार्थस्वायत्तीकरणजन्याश्रवः स्तेयाश्रवः । १० ।
स्वामीति । स्वामिनाऽवितीर्णानां पदार्थानां यत्स्वायत्तीकरणं तज्जन्याश्रव इत्यर्थः । स्वामिपदं जीवतीर्थंकरगुरूणामुपलक्षकं तेन स्वामिनाऽदत्तस्य तृणादेः, जीवेनादत्तस्य वा पुष्पफलादेस्तीर्थकरप्रतिषिद्धस्याधाकर्मिकाहारादेः, गुरुभिरननुज्ञातभोज्यादीनामपि सङ्ग्रहः । न चाष्टविधं कर्मान्येनादत्तं ग्रहीतुः स्तेयत्वं स्यादिति वाच्यम्, दानादानप्रवृत्तिनिवृत्तियोग्यवस्तुष्वेव तदुपपत्त्या कर्मण्यसम्भवात् । अन्यथा स्वाम्यवितीर्णेतिपदस्य वैयर्थ्यापत्तेः, कर्मणः सूक्ष्मत्वेन करादिना र्ग्रहणविसर्जनासम्भवाच्च । न च कथं तर्हि शुभाशुभकर्मणामादानं सङ्गच्छत इति वाच्यम्, शरीराहारशब्दादिविषयेषु रागद्वेषादिपरिणामेन कर्मबन्धस्यैवाऽऽदानरूपत्वात् । न च नित्यकर्मबन्धप्रसङ्ग इति वाच्यम्, गुप्त्यादिभिस्संवरणात् । स्वामिनेति पदेन केनाप्यपरिगृहीतस्य ग्रहणं स्तेयमिति व्युदस्तं, अपरिगृहीतस्य शास्त्रेणानुज्ञातस्य पदार्थस्य ग्रहणे शासने स्तेयत्वानुक्ते : ननु शास्त्रस्य परत्वाभावात् परप्रदत्तानेषणीयादेर्ग्रहणे कथं स्तेयत्वमिति चेन्मैवम्, शास्त्रं हि ज्ञानमात्मपरिणामविशेषः, परिणामपरिणामिनोरभेदेन च शास्त्रस्यापि परत्वं निष्प्रत्यूहमेव ॥
"
१. आदानं हि ग्राह्यधार्यद्रव्यविषयत्वाद्रव्यैकदेशविषयं नतु निखिलद्रव्यविषयं, ग्रहणधारणयोग्यश्च बादरपुद्गलस्कन्धरूपं द्रव्यं शरीराणि च साक्षात्, तद्द्द्वारा च जीवा नतु धर्मादयोऽविषयपुद्गला वा इति भावः ॥