________________
सूत्र - ७-८, षष्ठ किरणे
२९७
કષાયચતુષ્કાશ્રવભાવાર્થ - પ્રીતિના અભાવથી જન્ય આશ્રવ “ક્રોધાશ્રવ, નમ્રતાના અભાવથી જન્ય આશ્રવ માનાશ્રવ,” માયા-કપટભાવથી જન્ય આશ્રવ “માયાશ્રવ' અને સંતોષની શૂન્યતાથી જન્ય આશ્રય લોભાશ્રવ.” આ પ્રમાણે કષાયચતુષ્ક આશ્રવ પૂર્ણ થાય છે.
વિવેચન - પ્રીતિનો અભાવ એટલે ક્રૂરતાનો પરિણામ, ક્રોધ, અનંતાનુબંધી આદિ ભેદવાળો, તે પ્રીતિના અભાવથી જન્ય, શુભાશુભ અધ્યવસાય કે વિશિષ્ટ ક્રિયા રૂપ આશ્રવ “ક્રોધાશ્રવ' છે, એમ સમજવું. નમવાના અભાવ રૂપ અનમ્રતાથી જન્ય આશ્રવ “માનાશ્રય' છે. તે માનાશ્રવ શ્રુત-જાતિ આદિના અભિમાનના આલંબનથી પેદા થાય છે. માયા એટલે બીજાને ઠગવા રૂપ છદ્મપ્રયોગથી જન્ય શુભ-અશુભ અધ્યવસાય કે વિશિષ્ટ જીવક્રિયા “માયાશ્રવકહેવાય છે. સંતોષશૂન્યતા એટલે તૃષ્ણા-પિપાસા-અભિન્કંગ આસ્વાદ રૂપ લોભ, તે લોભથી જન્ય શુભાશુભ અધ્યવસાય કે વિશિષ્ટ ક્રિયા “લોભાશ્રવ' કહેવાય છે. વિભાગવાક્યમાં આ ચાર જ કષાયચતુષ્ક પદથી ગ્રહણ કરેલ છે.
अधुना हिंसाश्रवमाहप्रमादिकर्तृकप्राणवियोगजन्याश्रवो हिंसाश्रवः । ८ ।
प्रमादिकर्तकेति । प्रमादिपुरुषकको यः प्राणवियोगस्तज्जन्याश्रव इत्यर्थः । कषायविकथेन्द्रियनिद्राऽऽसवैः प्रमादमुपगतः प्रमादी, तत्र षोडशविधाः कषायास्तत्परिणत आत्मा प्रमादी स्त्रीभक्तजनपदराजवृत्तान्तप्रतिबद्धा विकथा, रागद्वेषाविष्टचेताः स्त्र्यादिविकथापरिणतः प्रमादी, स्पर्शनादीन्द्रियद्वारकरागद्वेषसमासादितपरिणामविशेष आत्मा प्रमादी दर्शनावरणकर्मोदयजन्यपञ्चविधनिद्रापरिणामविशिष्ट आत्मा प्रमादी । आसवो मद्यं मधुवारशीधुमदिरादि, तदभ्यवहाराद्विह्वलतामुपेतः प्रमत्तः । प्रमादिकर्तृकः, प्रमत्तव्यापारजन्यः । प्राणाः पञ्चेन्द्रियाणि आयुःकायवाड्मनःप्राणापानाश्चेति द्रव्यपरिणामरूपा दशविधा यथासंभवं जीवेष्ववस्थिताः, तेषां वियोग आत्मनः पृथक्करणं, तज्जन्याश्रव इति भावः । प्राणिनः स्वतो निरवयवत्वेन पृथक्करणासम्भवात् प्राणवियोग इत्युक्तम्, तथा च प्राणवियोगपूर्वकः प्राणिवियोग इति वाच्यम्, जीवस्य तत्सम्बन्धिनः प्राणवियोगे दुःखोत्पाददर्शनात् । शरीरिणोऽन्यत्वेऽपि पुत्रकलत्रादिवियोगे सन्तापदर्शनात् । बन्धापेक्षया कथञ्चिच्छरीरशरीरिणोऽनन्यत्वाच्च । केवलं प्राणवियोगमात्रस्य हिंसात्वाभावात्प्रमादिपुरुषकर्तृकेत्युक्तम् । तथा च प्रमत्त एव हिंसको नाप्रमत्त इति प्रतिपादितम् । प्रमत्तो ह्याप्तागमनिरपेक्षो दूरोत्सारितपारमर्षसूत्रोद्देशः स्वच्छन्दप्रधावितकायादिवृत्तिरज्ञानबहुलः प्राणिप्राणापहारमवश्यन्तया करोति । तत्र सोऽयं प्राणवियोगो हिंसापरनामा द्रव्यभावभेदेन द्विविधः, अत्र चतुर्भेदाः, कदाचिद्रव्यतः प्राणातिपातो न