________________
पञ्चमः किरणे
२८७
આ અઢાર પાપસ્થાનકો બ્યાશી પ્રકારના પાપકર્મોના હેતુઓ છે. આ પ્રમાણે પાપતત્ત્વ અહીં પૂર્ણ
થાય છે.
-: પ્રશસ્તિ :
ઇતિ તપોગચ્છનભોમણિ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વર પટ્ટાલંકાર શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વર ચરણકમલમાં સ્થાપિત ભક્તિભરવાળા તેઓશ્રીના પટ્ટધર શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ રચેલ ‘તત્ત્વન્યાયવિભાકર’ની સ્વોપજ્ઞ ‘ન્યાયપ્રકાશ’ નામની (વ્યાખ્યા) ટીકામાં ‘પાપતત્ત્વનિરૂપણ'વાળું પાંચમું કિરણ સમાપ્ત.
તત્ત્વન્યાયવિભાકર ગ્રંથ રચયિતાના પટ્ટધર આ. વિજય ભુવનતિલકસૂરિના શિષ્ય પૂ.આ. શ્રીમદ્ વિજયભદ્રંકરસૂરિએ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપજ્ઞ ન્યાયપ્રકાશ નામની ટીકાનો સરળ ભાષામાં પાંચમા કિરણનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત.
• ઇતિ પાંચમું કિરણ ♦