________________
२८४
तत्त्वन्यायविभाकरे वामनं हुण्डञ्चाभिधत्ते
एतद्वैपरीत्यहेतुः कर्म वामनम् । सर्वावयवाशुभत्वनिदानं कर्म हुण्डम् । इति पञ्चसंस्थानानि । एते पापानुभवप्रकाराः । ५९ ।
एतदिति । निर्लक्षणपाण्यादिमत्त्वे सति सलक्षणवक्षःप्रभृतिमत्त्वप्रयोजकत्वे च सति कर्मत्वं लक्षणम् । समचतुरस्रादौ साद्यादौ क्रमेण व्यभिचारवारणाय सत्यन्तद्वयं । कीलिकावदस्य स्थिती । हुण्डमाह-सर्वेति । सर्वावयवाशुभत्वप्रयोजकत्वे सति कर्मत्वं लक्षणम् । अशुभनामकर्मण्यतिव्याप्तिवारणाय सर्वेति । यद्यशुभपदेनात्र लक्षणविस्तारादिर्गृह्यते तदा नाशुभनामकर्मण्यतिप्रसक्तिः किन्तु न्यग्रोधादावेवेति बोध्यम् ॥ स्थिती च सेवार्त्तवत् । इतीति । विभागवाक्यान्तर्गताप्रथमसंस्थानशब्दवाच्यानीति शेषः । इमानि द्वयशीतिविधानि पापकर्माणि प्राणातिपातादिहेतुभिर्बद्धन जीवनानुभूयन्ते इत्याह एत इति । द्वयशीतिविधाःकर्मविशेषा इत्यर्थः ॥
વામન-હુડકસંસ્થાનભાવાર્થ - તે કુસંસ્થાનથી વિપરીતતાના હેતુભૂત કર્મ “વામન.' સર્વ અશુભ અવયવોના અશુભપણામાં કારણભૂત કર્મ “હુંડક.” આ પ્રમાણે પાંચ સંસ્થાનો છે. આ બધા ભેદો પાપના અનુભવના પ્રકાર રૂપ છે.
વિવેચન - (લક્ષણ વગરના હાથ વગેરે) નિર્લક્ષણપાણિઆદિમત્ત્વ પ્રયોજકત્વે સતિ, સલક્ષણ વક્ષઃ (લક્ષણવંત છાતી વગેરે) પ્રકૃતિમત્ત્વ પ્રયોજકત્વે સતિ કર્મત્વ' એ વામનનું લક્ષણ છે.” સમચતુરસ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “નિર્લક્ષણપાણિઆદિમત્ત્વ પ્રયોજત્વે સતિ એવું પદ મૂકેલ છે. “સાદિ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “સલક્ષણવક્ષ:પ્રભૂતિમત્ત્વ પ્રયોજકત્વે સતિ’ એવું પદ રાખેલ છે. કલિકાની માફક બંને સ્થિતિ છે.
સર્વ અવયવ અશુભત્વ પ્રયોજત્વે સતિ કર્મત્વ' એ હુંડકનું લક્ષણ છે. અશુભનામકર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે “સર્વ એવું પદ છે. જો અશુભ પદથી લક્ષણવિસ્તાર આદિ ગ્રહણ કરાય છે, તો અશુભનામકર્મમાં અતિવ્યાપ્તિ નથી. પરંતુ ન્યગ્રોધ આદિમાં જ છે, આમ જાણવું. સેવાર્તાની માફક બંને સ્થિતિ અહીં સમજવી. વિભાગવાક્યની અંદર રહેલ અપ્રથમ સંસ્થાન શબ્દથી વાચ્ચ છે.
પ્રાણાતિપાતાદિ રૂપ હેતુઓથી બાંધેલા આ વ્યાશી પ્રકારના પાપકર્મો જીવથી અનુભવાય છે. पापहेतून् दर्शयति
पापबन्धहेतवस्तु प्राणातिपातमृषावादादत्तादानमैथुनपरिग्रहाप्रशस्तक्रोधमानमायालोभरागद्वेष-कलहाभ्याख्यानपिशुनताऽरतिरतिपरपरिवादमायामृषावादमिथ्यात्वशल्यानि । इतिपापतत्त्वम् । ६० ।