________________
२६२
तत्त्वन्यायविभाकरे
(વિનય-ખુશામત)ના અભાવવાળું અને પશ્ચાત્તાપના પરિણામ વગરનું આ “અનંતાનુબંધી માન” છે. આમાન માર્દવ (નમ્રતા)થી હણાય છે. અન્ય પૂર્વની માફક અહીં સમજવું. अथानन्तानुबन्धिमायामाह
ईदृक् सरलताभावप्रयोजकं कर्म अनन्तानुबन्धिमाया । ३६ । ईगिति । अनन्तानुबन्धीत्यर्थः । यदुदयतोऽनन्तानुबन्धिनी वञ्चनाद्यात्मकात्मपरिणतिरूपां सरलत्वाभावात्मिकां मायामाप्नोति तत्कर्मानन्तानुबन्धिमायेति भावः । अनन्तानुबन्धित्वे सति सरलत्वाभावादिप्रयोजकत्वे सति कर्मत्वं लक्षणम्, आदिना प्रणिध्युपनिधिकृत्यादीनां सङ्ग्रहः, कृत्यं प्राग्वत् । स्थिती चानन्तानुबन्धिक्रोधवत्, घनवंशमूलसदृशीयं माया, उपायशतेनापि ऋजुकर्तुमशक्यत्वात् । इयं आर्जवेन प्रतिहन्यते ॥
અનંતાનુબંધી માયાભાવાર્થ- આવા (અનંતાનુબંધી) સરલતાના અભાવમાં પ્રયોજકભૂત કર્મ “અનંતાનુબંધી માયા.'
વિવેચન- જેના ઉદયથી અનંતાનુબંધી, દંભ-કૂટ આદિ રૂપ આત્મપરિણામ રૂપ, સરલતાના અભાવવાચક માયાને પામે છે, તે કર્મ ‘અનંતાનુબંધી માયા” આવો ભાવ છે.
“અનંતાનુબંધિત્વે સતિ સરલત્વાભાવ પ્રયોજકત્વે સતિ કર્મત્વ' એ લક્ષણ છે. આદિથી પ્રસિધિ, (વ્રતના પરિપાકના અભાવકારક આસક્તિ) ઉપધિ (ચિત્તની વિપરીત પ્રકારની પરિણતિ), નિકૃતિ (જેનાથી બીજો પરાજિત થાય તે છલ વગેરે) આદિનો સંગ્રહ થાય છે. પદકૃત્ય પૂર્વની માફક છે. બન્ને સ્થિતિ પૂર્વવત્ सम४वी.
ઘનવંશી મૂલ, અત્યંત વક્ર હોઈ સેંકડો ઉપાયોથી સીધું થઈ શકતું નથી અને તેની કુટિલતા અગ્નિથી પણ બાળી શકાતી નથી. આ રીતે જેનાથી પેદા થયેલ માનસિક કુટિલતા કોઈ પણ રીતે અટકતી નથી, તે અનંતાનુબંધી માયા. આ માયા આર્જવ(સરલતા)થી હણાય છે. બીજું સર્વ પૂર્વની માફક સમજવું. अनन्तानुबन्धिलोभं लक्षयति
___ ईदृशं द्रव्यादिमू»हेतुः कर्मानन्तानुलब्धिलोभः । ३७ । ईदृशमिति । अनन्तानुबन्धीत्यर्थः । यस्योदयादनन्तानुबन्धिनमनुग्रहप्रवणद्रव्याद्यभिकाङ्क्षावेशरूपमसंतोषात्मकजीवपरिणामविशेषं लोभमेति तत्कर्मानन्तानुबन्धिलोभ इति भावः । अनन्तानुबन्धित्वे सति द्रव्यादिमूर्छादिहेतुत्वे सति कर्मत्वं लक्षणं, कृत्यं पूर्ववत् । लोभोऽयं लाक्षारागसदृशः, सन्तोषेण प्रतिहन्यते । स्थिती चानन्तानुबन्धिक्रोधवत् ॥