________________
२५०
तत्त्वन्यायविभाकरे તે મિથ્યાત્વ આભિગ્રહિક-અનાભિગ્રહિક-સાંશયિક આદિ ભેદથી અનેક પ્રકારનું હોવા છતાં, યથાર્થ વસ્તુતત્ત્વવિષયક શ્રદ્ધા પ્રતિબંધકત્વ રૂપ એકરૂપતાથી અધિકૃત કરેલ છે.
આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ-સીત્તેર કોડાકોડી સાગરોપમ. અબાધાકાળ-સાત હજાર વર્ષ.
જઘન્યસ્થિતિ-સાગરોપમના સાતીયા ભાગો, પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન. અબાધાકાળ संत डूत. स्थावरनामाचष्टे
प्रातिकूल्येऽपि स्थानान्तरगमनाभावप्रयोजकं कर्म स्थावरनाम । २० । प्रातिकूल्येऽपीति । प्रातिकूल्ये सत्यपि स्थानान्तरगमनाभावप्रयोजकत्वे सति कर्मत्वं लक्षणार्थः । न च स्थानान्तरगमनाभावे न प्रयोजकं कर्म, सिद्धानां धर्मादीनाञ्च कर्माभावेऽपि स्थानान्तरगमनाभावादिति वाच्यम्, प्रातिकूल्यप्रयुक्तं यत्स्थानान्तरगमनं तदभावे कर्मण एव प्रयोजकत्वात्, अत एव न तेजोवाय्वोरव्याप्तिः । नहि तयोर्गमनं प्रातिकूल्यप्रयुक्तं, किन्तु स्वाभाविकं, अतः प्रातिकूल्यप्रयुक्तस्थानान्तरगमनाभावस्तयोरप्यस्त्येव तत्र च कर्मैव प्रयोजकमिति भावः । स्थावरनामकर्मोदयादेव पृथिव्यतेजोवायुवनस्पतीनां स्थानशीलत्वम् । विंशतिसागरोपमकोटीकोट्योऽस्य परा स्थितिवर्षसहस्रद्वयमबाधा । सागरोपमस्य सप्तभागाः पल्योपमासंख्येयभागेन न्यूना जघन्या, अबाधा त्वन्तर्मुहूर्तम् ।।
સ્થાવરનામ કર્મભાવાર્થ- પ્રતિકૂળતા ઉપસ્થિત થવાથી બીજા સ્થાનમાં ગમનના અભાવમાં પ્રયોજકભૂત કર્મ 'स्थावरनाम.'
વિવેચન-સ્થાવરનામકર્મનો લક્ષણાર્થ- પ્રતિકૂળતા ઉપસ્થિત થવાથી પણ સ્થાનાંતરગમનના અભાવમાં પ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ, એ લક્ષણનો અર્થ સમજવો.
શંકાને સ્થાનાંતરની પ્રાપ્તિના અભાવમાં કર્મ પ્રયોજક નથી, કેમ કે સિદ્ધોમાં અને ધર્માસ્તિકાય આદિમાં કર્મના અભાવમાં પણ સ્થાનાંતરમાં ગમનનો અભાવ છે જ ને?
સમાધાન-પ્રતિકૂળતાજન્ય જે સ્થાનાંતરગમનછે, તે સ્થાનાંતરગમનના અભાવમાં કર્મ જ પ્રયોજક છે. એથી જ તેજસ્કાય અને વાયુમાં અવ્યાપ્તિ નથી, કેમ કે- તે તેજસ્કાય અને વાયુસ્કાયનું ગમન પ્રતિકૂળતા प्रयुत (४न्य) नथी. स्थावरनामभन यहोवा छतi स्वाभावि °४ मन (यसनाठिया) छ.
१. तेजोवाय्वोस्तु स्थावरनामकर्मोदयेऽपि चलनं स्वाभाविकमेव, न पुनरुष्णाद्यभितापेन द्वीन्द्रियादीनामिवविशिष्टमिति ॥