________________
१००
तत्त्वन्यायविभाकरे
આયુષ્યક્ષય હેતુભૂત અધ્યવસાન આદિ ઉપક્રમોના પ્રસંગમાં પણ નિકાચિત બંધના સ્વરૂપના નિયમથી જ્યારે નિયતકાળ પહેલાં ક્ષય થતો નથી, તે “અનપવર્તનીય કાળ આયુ” કહેવાય છે. (નિરૂપક્રમ આયુષ્ય उपाय छे.)
अथ केषां कियन्तः प्राणा इत्यत्राहस्पर्शकायोच्छ्वासायूष्येकेन्द्रियाणाम्, रसवाग्भ्यां सह पूर्वोक्ता द्वीन्द्रियाणाम्, घ्राणेन सहैते त्रीन्द्रियाणाम्, चक्षुषा सहैत एव चतुरिन्द्रियाणाम्, श्रोत्रेण सहामी असंज्ञिनाम्, अनन्तज्ञानदर्शनचारित्रवीर्याणि चत्वारि सिद्धानां भावप्राणाः । २८ ।
स्पर्शेति । स्पर्शनेन्द्रियकायबलोच्छ्वासायुर्लक्षणाश्चत्वारः प्राणा एकेन्द्रियाणां पृथिव्यादीनामित्यर्थः । रसेति । स्पर्शनरसनेन्द्रियकायवाग्बलोच्छासायुस्स्वरूपाः षट्प्राणा इत्यर्थः । श्रोत्रेणेति । इन्द्रियपञ्चककायवाग्बलोच्छवासायुर्लक्षणा: नव प्राणा असंज्ञिपञ्चेन्द्रियाणामित्यर्थः । मनसेति । पूर्वोक्ता दशविधाः प्राणास्संज्ञिनां भवन्तीत्यर्थः । सिद्धानान्तु निर्धूताखिलकर्मत्वात् कर्मप्रभवद्रव्यप्राणानामभावात्तेषां भावप्राणा एवेत्याह अनन्तेति । द्वन्द्वादौ श्रुतमनन्तपदं ज्ञाने दर्शने चारित्रे वीर्ये चान्वेति, अनन्तं ज्ञानं सकलज्ञेयग्राहि समस्तज्ञानावरणक्षयप्रभवं, अनन्तं दर्शनं अशेषदर्शनावरणीयक्षयसमुज्झम्भितं, अनन्तं चारित्रं सकलमोहक्षयाविर्भूतं, अनन्तं वीर्य निखिलवीर्यान्तरायकर्मप्रध्वंसविलसितं । ज्ञानदर्शनचारित्रवीर्याणि जीवमात्रसाधारणानि परन्तु संसारिणामनादितस्तत्तत्कर्मावृतत्वेन यथाक्षयोपशमं न्यूनाधिकानि भवन्ति, मुक्तानान्तु कृत्स्नकर्मक्षयादाविर्भूतानि एतान्येव प्राणभूतानीति भावः ॥
હવે કોને કોને કેટલા પ્રાણી સંભવે છે?-એ વસ્તુને દર્શાવે છે કેભાવાર્થ- ‘એકેન્દ્રિય જીવોને સ્પર્શન ઇન્દ્રિય, કાયબળ, ઉશ્વાસ અને આયુષ્ય રૂપ ચાર પ્રાણી છે. દ્વીન્દ્રિય જીવોને પૂર્વોક્ત ચાર પ્રાણોમાં રસનેન્દ્રિય અને વચનબળ ઉમેરવાથી છ પ્રાણો છે. તેઈન્દ્રિય જીવોને પૂર્વોક્ત છ પ્રાણો સાથે ધ્રાણેન્દ્રિય ઉમેરવાથી સાત પ્રાણો છે. ચતુરિન્દ્રિય જીવોને પૂર્વોક્ત સાત પ્રાણોમાં ચક્ષુરિન્દ્રિય ઉમેરવાથી આઠ પ્રાણો છે. અસંગ્નિ પંચેન્દ્રિયોને પૂર્વોક્ત આઠ પ્રાણો સાથે શ્રોત્રેન્દ્રિય ઉમેરવાથી નવ પ્રાણો છે. સંજ્ઞિ પંચેન્દ્રિયોને પૂર્વોક્ત નવ પ્રાણોમાં મનઃપ્રાણ ઉમેરવાથી દશ પ્રાણો હોય છે. શ્રી સિદ્ધ ભગવંતોમાં અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય રૂપ ચાર ભાવપ્રાણી હોય છે.'
વિવેચન- પૃથિવીકાયિક આદિ એકેન્દ્રિય જીવોને સ્પર્શનેન્દ્રિય, કાયબળ, ઉચ્છવાસ અને આયુષ્ય રૂપ ચાર પ્રાણો હોય છે.