________________
तत्त्वन्यायविभाकरे સમાધાન- હવે ઉપરોક્ત શંકાના સમાધાનમાં, પ્રાણવંતોમાં જીવપણું ઉભયવાદી સિદ્ધ હોવાથી, તે વસ્તુને દર્શાવવાની ઇચ્છાવાળા કહે છે કે
भावार्थ- 'भा ४ प्रावतो छ.' વિવેચન- અહીં એવા શબ્દ ક્રમભેદવાચક છે. જેમ કે
આ સૂક્ષ્મકેન્દ્રિય આદિ ચૌદ પ્રકારના પ્રાણીઓ જ પ્રાણવાળા જ છે, માટે આ આત્માઓનું જીવત્વ છે. અર્થાત્ આવા કથનથી જે પ્રાણોને ધારે છે, તે તો ચોક્કસ જીવ જ છે.
કેમ કે-અજીવને આયુષ્યકર્મ હોતુ નથી. એથી અજીવમાં જીવનનો અભાવ છે. આવી વ્યાપ્તિ દર્શાવેલ છે.
જે જીવે છે તે જીવ એ સંસારની અપેક્ષાએ છે. તે જીવતો નથી એ મોક્ષની અપેક્ષાએ છે, કેમ કેસિદ્ધમાં (એવંભૂત નય) નયની અપેક્ષાએ જીવનનો અભાવ છે.
કહ્યું છે કે- “સિદ્ધ તો અજીવ છે, જીવનરૂપ પરિણામરહિત છે.” અહી પ્રમાણો દર્શાવ્યા જ છે. પહેલાં આગમનું પ્રમાણ કહેવાય છે કે
અર્થાતુ હે પ્રભો ! પૃથ્વીકાયિક જીવો શું જ્ઞાન-દર્શન રૂપ ઉપયોગવાળા ખરા કે? જવાબમાં ભગવાન કહે છે કે-હા, ગૌતમ! પૃથ્વીકાયિક જીવો જ્ઞાન-દર્શન રૂપ ઉપયોગ ચૈતન્યવાળા છે. ઇત્યાદિ આગળ જોવા.
के तत्र प्राणा येन तद्वत्त्वमेषां भवेदित्यत्राह
तत्र प्राणा द्रव्यभावभेदेन द्विविधाः । द्रव्यप्राणाः पञ्चेन्द्रियमनोवाक्कायबलोच्छ्वासायूंषि दश । अनन्तज्ञानदर्शनचारित्रवीर्यात्मकाश्चत्वारो भावप्राणाः । २७ ।
तत्रेति । तत्पदेन प्राणिनः परामर्शः, घटकत्वं सप्तम्यर्थः, तथा ; प्राणिघटकीभूता इत्यर्थः। तत्राद्यस्य भेदमाह-द्रव्यप्राणा इति । मनोवाक्कायानां द्वन्द्वानन्तरं बलेन तत्पुरुषः, तत्र द्रव्यभावमनसोर्व्यापारविशेषो मनोबलं, गृहीतयोग्यपुद्गलद्रव्याणां भाषात्वेन परिणमनोत्तरं मनोयोगेन विसर्जनशक्तिः, शब्दोच्चारणरूपजीवशक्तिविशेषो वा वाग्बलं, शरीरद्वारा पदार्थग्रहणपरित्यागरूप: जीवव्यापारः, तदनुकूलजीवनिष्ठशक्तिविशेषो वा कायबलं, गृहीतयोग्यपुद्गलानां शरीरयोगेनोच्छासनिश्वासत्वेन परिणमय्यावलम्बनपूर्वकपरित्याग उच्चासात्मकः प्राणः । आयुस्तु द्रव्यकालतो द्विविधम् । कर्मपुद्गलविशेषो द्रव्यायुः । तत्साहाय्येन नियतकालं जीवनं कालायुः, तत्र नैति जीवो मृत्युं द्रव्यायुषस्समाप्तिमन्तरेण । कालायुश्चापवर्तनीयानपवर्तनीयभेदतो द्विविधम् । आयुर्बन्धावसरे जीवप्रदेशेष्वध्यवसायमान्द्यादतिविरलतयोपात्तानामायुषां शस्त्राद्यभिघातेन नियतकालादर्वागेव यदा समापनं भवति तदपवर्तनीयायुरित्युच्यते । मन्दपरिणामप्रयोगोपचितमपवर्त्य, अध्यवसानादिविशेषात्प्राक्तनजन्मविरचित