________________
सूत्र - २५-२६, द्वितीय किरणे
९७
તેમજ અહીં બહિર્વર્તી પ્રત્યક્ષ પ્રમાણથી ગમ્ય, સંપ્રધારણ સંજ્ઞાના અભાવ રૂપ અસંશિત્વ રૂપ હેતુ દ્વારા મનોહીનપણું અનુમિત થાય છે-એમ સમજવું.
સાત પૃથિવીમાં રહેનાર નારકો ભવનપતિ-વ્યંતર-જ્યોતિષિક-વૈમાનિક રૂપ દેવો અને જેઓનું ગર્ભ રૂપ જન્મ દ્વારા કદાચ માથા વડે-કદાચ બે પગ વડે માતાના ઉદરમાંથી નીકળવું છે; આવા ગર્ભજ મનુષ્યો તથા તિર્યંચો સિવાયના તમામ મનોહીનો સમજવા. જેમ કે-સંમૂચ્છિમ મનુષ્યો, મત્સ્ય, પશુ વગેરે. દ્રવ્યમન વગરના ‘અસંજ્ઞિ પંચેન્દ્રિયો' સમજવા.
अथ संज्ञिपञ्चेन्द्रियाणां दृष्टान्तमाह
संज्ञिपञ्चेन्द्रिया देवमनुजादयः । २५ ।
संज्ञिपञ्चेन्द्रिया इति । देवमनुजादय इति, मनुजपदेन संमूच्छिमभिन्ना ग्राह्याः, आदिना नारका गर्भव्युत्क्रान्तिकगोमहिष्यादयो गृह्यन्ते ॥
હવે સંજ્ઞિ પંચેન્દ્રિયોના દૃષ્ટાન્ત કહે છે
भावार्थ- 'संज्ञि (द्रव्य-भाव मनवाणा) पंथेन्द्रियो हेव-मनुष्य वगेरे.'
વિવેચન- અહીં મનુષ્ય પદથી સંમૂચ્છિમ સિવાયના ગર્ભજ મનુષ્યો લેવા. આદિ પદથી ગર્ભજ ગાય, ભેંસ વગેરે તિર્યંચો સમજવા. દેવ પદના ઉપલક્ષથી નારકી જીવો ઔપપાતિક હોવાના કારણે જાણવા. અર્થાત્ દેવ-નારક-ગર્ભજતિર્યંચ-મનુષ્ય માત્ર સંક્ષિ પંચેન્દ્રિયો જાણવા.
ननु, पृथिव्यप्तेजोवायुप्रभृतीनां कथं जीवत्वं परैरनभ्युपगमादित्याशङ्कायां प्राणवतां जीवत्वस्योभयवादिसिद्धतया तद्दिदर्शयिषुराह
एत एव प्राणिनः । २६ ।
एत एवेति । एवशब्दो भिन्नक्रमः तथा चैते - चतुर्दशविधाः प्राणिन एव-प्राणवन्त एवातो जीवत्वमेषामिति भाव:, अत्र प्रमाणान्युपदर्शितान्येव पूर्वमागमाश्च “पुढविकाइया णं भंते ! किं सागारोवओगोवउत्ता अणागारोवओगोवउत्ता गोयमा ! सागरोवओगोवउत्तावि, अणागारोवओगोवउत्तावि" इत्यादयो द्रष्टव्याः ।
शंडा- पृथिवी-पाशी-वायु-अग्नि-वनस्पति आहिमां वयष्णुं देवी रीते ? प्रेम - जीभ દર્શનાન્તરીઓએ પૃથિવી આદિમાં જીવપણું માનેલું નથી.
१. एतेन यो जीवति स तावन्नियमाज्जीवः, अजीवस्यायुःकर्माभावेन जीवनाभावादिति व्याप्तिर्दर्शिता, यस्तु जीवः स स्याज्जीवति, स्यान्न जीवति, सिद्धस्य केनचिन् नयेन जीवनाभावात्, 'सिद्धो पुणरजीवो जीवणपरिणामरहिओत्ति' इति वचनादिति बोध्यम् ।