________________
सूत्र - १०-११, द्वितीय किरणे સમાધાન- તેના જવાબમાં અવધિનું નિરૂપણ કરે છે કે-શબ્દ વિસ્તાર રૂપ વિસ્તારની અપેક્ષાએ (૭) सात ५२ना ना२0, (२४) योवीश २ तिर्ययो, (१०१) में सो भे5 °४ मनुष्यो, (८८) નવ્વાણું પ્રકારના દેવો, પ્રત્યેકના પર્યાપ્ત-અપર્યાપ્તના ભેદવાળા જીવો, (૧૦૧) એક સો એક અપર્યાપ્ત સંમૂચ્છિમના ભેદવાળા જીવો મળીને ૧૪+૪૮ + ૨૦૨ + ૧૯૮ + ૧૦૧ મળતાં પ૬૩ પ્રકારના જીવના પણ ભેદો આગમથી જાણવા જોઈએ. अथ प्रथमोक्ते द्वैविध्ये संसारिलक्षणमाह
सकर्मा संसारी ।१०। सकर्मेति । कर्मणा सहितः सकर्मा, कर्मभावयोग्यैः पुद्गलैरविभागेनोपश्लिष्ट इत्यर्थः । कर्मोपश्लिष्टत्वं संसारिणां लक्षणं, तच्चैकेन्द्रियादारभ्य आ अयोगिकेवलिनस्सर्वत्रास्तीति न कुत्राप्यव्याप्तिः ॥
હવે પ્રથમ કહેલ સંસારી-અસંસારી રૂપે બે પ્રકારો પૈકી સંસારીનું લક્ષણ કહે છે કેભાવાર્થ. “કર્મસહિત સંસારી છે.”
વિવેચન કર્મની સાથે રહેનાર જીવ સંસારી કહેવાય છે. અર્થાત્ કર્મપણાને યોગ્ય પુદ્ગલોની સાથે વિભાગ ન થાય તેવી રીતની વિશિષ્ટ એકતા રૂપ સંબંધવાળો જીવ સંસારી કહેવાય છે.
જે કર્મોનો વિશિષ્ટ સંબંધ, તે એકેન્દ્રિયથી માંડીને અયોગી કેવલપર્યત સઘળા સંસારી જીવોમાં છે. માટે કોઈ જગ્યાએ અવ્યાપ્તિ (લક્ષ્યના એક દેશમાં નહિ રહેવા રૂપ અવ્યાપ્તિ રૂપ લક્ષણદોષ) નથી. तस्य परिमाणमाह -
देहमात्रपरिमाणः । ११। । देहमात्रेति । देह एव देहमात्रं, तत्परिमाणं यस्य सो देहमात्रपरिमाणः । यस्य जीवस्य यो देहस्स यावत्परिमाणकस्तावदेव जीवस्यापि परिमाणमित्यर्थः । एवञ्च तत्तच्छरीराकारपरिमाणास्तत्तत्संसारिजीवा न सर्वेषामेकं परिमाणं नियतमिति भावः । एतेन विभुपरिमाणत्वमात्मनः प्रतिक्षिप्तं तत्तदेहावच्छेदेनैव सुखदुःखानुभवात्, सर्वगतत्वेऽदृष्टवत आत्मनस्सर्वत्र सत्त्वेन सर्वत्र तदुपभोगप्रसङ्गात्, एवञ्च यो यद्व्यापित्वेनोपलभ्यमानगुणस्स तत्तुल्यमान इति व्याप्त्या शरीरव्यापित्वमेव, तथा चानुमानं, आत्मा देहपरिमाणः, तद्व्यापित्वेनोपलभ्यमानगुणत्वादिति । न च मूलव्यापित्वेनोपलभ्यमानकपिसंयोगवतो वृक्षस्य मूलसमानमानत्वाभावेन व्यभिचार इति वाच्यम्, कपिसंयोगस्य मूल एव वृत्तेः । न च मूले वृक्षे कपिसंयोग इति प्रतीत्या वृक्षेऽपि तस्य सत्त्वमिति वाच्यम्, स्वाश्रयाश्रितत्वसम्बन्धेनैव