________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-પ
चादाननिक्षेपौ आदाननिक्षेपणासमितिः । स्थण्डिले स्थावरजङ्गमजन्तुवर्जिते निरीक्ष्य प्रमृज्य च मूत्रपुरीषादीनामुत्सर्ग उत्सर्गसमितिरिति
118-411
૨૦
ભાષ્યાર્થ– સમ્યગ્ ઇર્યા, સમ્યગ્ ભાષા, સમ્યગ્ એષણા, સમ્યગ્ આદાન-નિક્ષેપ, સમ્યગ્ ઉત્સર્ગ એ પ્રમાણે પાંચ સમિતિઓ છે. તેમાં સંયમ માટે આવશ્યક કાર્ય માટે જ યુગમાત્ર નિરીક્ષણથી યુક્ત સાધુની જેમાં ધીમેથી(=ઉતાવળ કર્યા વિના) પગ મૂકાયા છે તેવી ગતિ એ ઇર્યાસમિતિ છે.
હિત, મિત, અસંદિગ્ધ, અનવદ્યાર્થ અને નિયત બોલવું તે ભાષાસિમિત છે.
ધર્મના સાધક એવા આહાર, પાણી, રજોહરણ, પાત્ર, વસ્ત્રો અને વસતિના ઉદ્ગમ, ઉત્પાદન અને એષણા દોષોનો ત્યાગ કરવો તે એષણાસમિતિ છે.
રજોહરણ-પાત્ર-વસ્ત્રાદિની અને પાટલો-પાટિયું વગેરેની આવશ્યકતા માટે લેવું-મૂકવું હોય ત્યારે નિરીક્ષણ કરીને અને પ્રમાર્જીને લેવું-મૂકવું તે આદાન-નિક્ષેપણા સમિતિ છે.
સ્થાવર-ત્રસ જીવોથી રહિત ભૂમિમાં જોઇને અને પ્રમાર્જીને મળ-મૂત્ર વગેરેનો ત્યાગ કરવો તે ઉત્સર્ગસમિતિ છે. (૯-૫)
टीका - अनन्तरसूत्रात् सम्यग्ग्रहणमनुवर्त्तते, तत् प्रत्येकमभिસમ્બન્ધનીય, સમિતિગ્રહળ ૬, રામીમાં-ગતિપરિણતિ: સમ્યગ્आगमानुसारिणी गतिरीर्यासमितिः, समितिरिति तान्त्रिकी संज्ञा पञ्चसु चेष्टासु, अथवा नानुवर्त्तते सम्यग्ग्रहणं, समितिरिति समुपसर्गः प्रशंसार्थः, प्रशस्ता इति : - चेष्टा, सर्ववित्प्रवचनानुसारेण प्राशस्त्यार्थः, एवं भाषणं भाषास्तद्विषया समितिः भाषासमितिः, एषणमेषो - गवेषणમેષળાસમિતિ:, આવાનં-બ્રહળ નિક્ષેપો-ન્યાસઃ સ્થાપનું તયો: સમિતિઃ
–