SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ ૨૫૭ સૂત્ર-૪૫ પહેલા અને બીજા ભેદમાં તફાવત— અવિવાર દ્વિતીયં શ્-૪॥ સૂત્રાર્થ– શુક્લધ્યાનનો બીજો ભેદ વિચારથી રહિત હોય છે. (૯-૪૫) भाष्यं - अविचारं सवितर्कं द्वितीयं ध्यानं भवति ॥४-४५ ॥ ભાષ્યાર્થ– બીજું ધ્યાન અવિચાર અને સવિતર્ક હોય છે. (૯-૪૫) टीका- अविद्यमानविचारं, अर्थव्यञ्जनसङ्क्रान्तियोगरहितमित्यर्थः, द्वितीयमिति सूत्रप्रामाण्यादेकत्ववितर्कमविचारं भवति ध्यानमिति ||૬-૪માં ટીકાર્થ– જેમાં વિચાર વિદ્યમાન નથી તે અવિચા૨, અર્થાત્ અર્થ, વ્યંજન અને યોગની સંક્રાન્તિ રહિત તે અવિચાર. બીજું ધ્યાન સૂત્રના પ્રામાણ્યથી એકત્વ વિતર્ક અવિચાર એવું છે. (૯-૪૫) भाष्यावतरणिका - अत्राह - वितर्कविचारयोः कः प्रतिविशेष इति । अत्रोच्यते ભાષ્યાવતરણિકાર્ય– અહીં પ્રશ્ન કરે છે કે વિતર્ક અને વિચારમાં શો ભેદ છે ? અહીં ઉત્તર કહેવાય છે— टीकावतरणिका - अत्राहेत्यादि वितर्कविचारयोर्विशेषमजानानः स्वरूपमनवगच्छन् परः पृच्छति, प्रतिविशेष इति प्रतिशब्दस्तत्त्वाख्यायां वर्त्तते, यथा शोभनश्चैत्रः प्रति मातरं एवं प्रतिविशेषः स्वरूपमितरेतरव्यावृत्तं तत्त्वं वितर्कसविचारयोः कीदृगिति तत्त्वमाख्यायतां, अत्रोच्यत इत्याह ટીકાવતરણિકાર્ય અત્રાત્યા-િવિતર્ક અને વિચારના વિશેષને (=સ્વરૂપને) નહિ જાણતો બીજો પૂછે છે કે વિતર્ક અને વિચારમાં શો ભેદ છે ? અહીં પ્રતિ શબ્દ તાત્ત્વિક વ્યાખ્યાનના અર્થમાં છે. જેમકે ચૈત્ર દરેક માતાને સારો જણાય છે. એ પ્રમાણે અહીં પ્રતિવિશેષ શબ્દ અન્ય અન્યથી વ્યાવૃત્ત થયું છતું વિતર્ક અને વિચારનું તાત્ત્વિક સ્વરૂપ
SR No.022493
Book TitleTattvarthadhigam Sutram Part 09
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy