________________
સૂત્ર-૨૧
૧૮૩
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ ધ્યાન સિવાય પ્રત્યેક અત્યંતર તપના ભેદોની સંખ્યાनवचतुर्दशपञ्चद्विभेदं यथाक्रमं प्राग् ध्यानात् ॥९-२१॥
સૂત્રાર્થ–પ્રાયશ્ચિત્તથી વ્યુત્સર્ગ સુધીનું અત્યંતર તપ અનુક્રમે ૯, ૪, ૧૦, ૫, ૨ ભેદવાળું છે. (૯-૨૧)
भाष्यं- तदाभ्यन्तरं तपः नवचतुर्दशपञ्चद्विभेदं भवति यथाक्रम પ્રાધ્યાનાર્ II૬-૨શા
ભાષ્યાર્થ– તે અત્યંતર તપ ધ્યાનની પહેલાં(=વ્યુત્સર્ગ સુધી) અનુક્રમે ૯, ૪, ૧૦, ૫, ૨ ભેદવાળું છે. (૯-૨૧) ___टीका-नव चत्वारश्च दश पञ्च द्वौ च भेदाश्च ते नवचतुर्दशपञ्चद्विभेदाः, एते भेदा यस्येत्येकस्य भेदशब्दस्य लोपः, यथाक्रममिति यथासङ्ख्यं प्राग् ध्यानात् प्रायश्चित्तादारभ्य यावद् व्युत्सर्ग इति ॥९-२१॥
ટીકાર્થ– ૯-૪-૧૦-૫-૨ ભેદો છે જેને તે નવવતુર્વણપકિમેવાડ (એ પ્રમાણે વ્યુત્પત્તિ) છે. અહીં એક મેદ્ર શબ્દનો લોપ થયો છે. “થામ' રૂતિ યથાસંખ્ય “પ્રાળુ ધ્યાના' પ્રાયશ્ચિત્તથી પ્રારંભી વ્યુત્સર્ગ સુધી. (૯-૨૧)
भाष्यावतरणिका- इत उत्तरं यद्वक्ष्यामः । तद्यथाભાષ્યાવતરણિકાર્થ– અહીંથી જે ઉત્તર કહીશું તે આ પ્રમાણે છે– टीकावतरणिका-इतोऽस्मात् सूत्रादुत्तरं यद्वक्ष्यामः प्रायश्चित्तादि तदित्थं भूतमवसेयमिति । तद्यथेत्यनेन सूत्रं सम्बध्नाति, अभ्यन्तरतपोभेदस्य निर्दिष्टविकल्पसङ्ख्यभेदस्य तद्भेदानामाख्याविशेषप्रज्ञप्त्यर्थमिदमुच्यते
ટીકાવતરણિતાર્થ-રૂત: આ સૂત્ર પછીય વક્ષ્યા: પ્રાયશ્ચિત્ત વગેરે જે કહીશું તે આવા પ્રકારનું જાણવું. તદ્યથા એવા પ્રયોગથી સૂત્રનો સંબંધ કરે છે. જેના ભેદોની સંખ્યાભેદનો નિર્દેશ કર્યો છે તે અત્યંતર પરૂપ ભેદના તે ભેદોના નામ-વિશેષોનું પ્રતિપાદન કરવા માટે આ કહેવાય છે