________________
૧૮૧
સૂત્ર-૨૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ થાય. વર્ષાઋતુમાં ભક્ત-પાન માટે નહિ ફરતા સાધુને વર્ષોથી ઉત્પન્ન કરાયેલા જંતુઓનો વિનાશ ન થવાથી સંયમનું રક્ષણ થાય. અનશન આદિ તપ કરનારને નિઃસંગતા આદિ ગુણોનો યોગ થવાથી શુભધ્યાનમાં રહેલા તેને કર્મનિર્જરા અવશ્ય થાય. (૯-૧૯).
टीकावतरणिका- तपस्तत्र बाह्यमुक्तं, अधुनाऽभ्यन्तरमुच्यते, तच्चातिशयेन कर्मनिर्दहनक्षमं ।
ટીકાવતરણિકાર્થ– બાહ્ય-અત્યંતર એમ બે પ્રકારના તપમાં બાહ્ય તપ કહ્યો. હવે અત્યંતર તપ કહેવાય છે. તે તપ કર્મોને બાળવામાં અતિશય સમર્થ છે. અત્યંતર તપના છ ભેદોप्रायश्चित्तविनयवैयावृत्त्यस्वाध्यायव्युत्सर्गध्यानान्युत्तरं
૨-૨૦ની સૂત્રાર્થ– પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન ઉત્તર(=અત્યંતર) તપ છે. (૯-૨૦).
भाष्यं- सूत्रक्रमप्रामाण्यादुत्तरमित्यभ्यन्तरमाह- प्रायश्चित्तं विनयो वैयावृत्त्यं स्वाध्यायो व्युत्सर्गो ध्यानमित्येतत्षड्विधमभ्यन्तरं तपः ॥९-२०॥
ભાષ્યાર્થ– સૂત્રક્રમના પ્રામાણ્યથી ઉત્તર એટલે અત્યંતરને કહે છે– પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન, આ પ્રમાણે આ છ પ્રકારનો અત્યંતર તપ છે. (૯-૨૦) टीका- अन्तर्व्यापारभूयस्त्वा,-दन्यतीर्थविशेषतः ।
વીદ્રિવ્યાપેક્ષત્વા,–તાન્તર તપ ૩ગ્યતે II प्रायश्चित्तादीनां ध्यानान्तानां द्वन्द्वः, मूलोत्तरगुणेषु स्वल्पोऽप्यतीचारश्चित्तं मलिनयतीति तत्प्रकाशनाय तच्छुद्ध्यैव प्रायश्चित्तं विहितं, पापोच्छेदकारित्वात् प्रायश्चित्तमिति, प्रायो-बाहुल्येन चित्तविशुद्धिहेतुत्वात्, प्रायश्चित्तं, विनीयते-येनाष्टप्रकारं कर्मापनीयते स विनयः, श्रुतोपदेशेन