________________
૧૫૦
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ સૂત્ર-૧૪-૧૫ ટીકાર્થ– પ્રજ્ઞાપરિષહ અને અજ્ઞાનપરિષહ જ્ઞાનાવરણમાં થાય. જ્ઞાનાવરણના ક્ષયોપશમથી પ્રજ્ઞા અને અજ્ઞાન થાય. જ્ઞાનાવરણ હોય ત્યારે જ તે બે પ્રગટે છે. (૯-૧૩) दर्शनमोहान्तराययोरदर्शनालाभौ ॥१-१४॥
સૂત્રાર્થ– દર્શનમોહ અને અંતરાયમાં અદર્શન અને અલાભ પરિષદ હોય. (૯-૧૪) __भाष्यं-दर्शनमोहान्तराययोरदर्शनालाभौ यथासङ्ख्यं दर्शनमोहोदयेऽदर्शनपरीषहः । लाभान्तरायोदयेऽलाभपरीषहः ॥९-१४॥
ભાષ્યાર્થ– દર્શનમોહ અને અંતરાયમાં અદર્શન અને અલાભ અનુક્રમથી છે. (તેથી) દર્શનમોહના ઉદયમાં અદર્શનપરિષહ હોય, લાભાંતરાયના ઉદયમાં અલાભપરિષહ હોય. (૯-૧૪).
टीका- दर्शनमोहः-अनन्तानुबन्धिनो मिथ्यात्वादि त्रयं च । यथासङ्ख्यमिति क्रमेण, दर्शनमोहे दर्शनपरीषहः लाभान्तराये चालाभपरीषहः, अदर्शनं-अश्रद्धानं देवादिसद्भावविषयं अतो मिथ्यात्वानुबन्धात् दर्शनમોહતા સતિ I૬-૨૪
ટીકાર્થ– અનંતાનુબંધી ચાર કષાયો અને મિથ્યાત્વ વગેરે ત્રણ દર્શનમોહ છે. યથાસંખ્ય એટલે ક્રમથી. દર્શનમોહમાં દર્શનપરિષહ અને લાભાંતરાયમાં અલાભપરિષહ થાય. અદર્શન એટલે દેવાદિની વિદ્યમાનતાની શ્રદ્ધા ન કરવી. આથી અદર્શનપરિષહ મિથ્યાત્વના અનુબંધવાળા દર્શનમોહથી થાય. (૯-૧૪). __ चारित्रमोहे नाग्न्यारतिस्त्रीनिषद्याक्रोशयाचनासत्कार
પુરા : ૨-૨ષા સૂત્રાર્થ– ચારિત્રમોહમાં નાખ્ય, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના અને સત્કાર-પુરસ્કાર પરિષહ હોય. (૯-૧૫)