________________
સૂત્ર-૯ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૧૨૯ પરિષહો છે. આવી પરિષહશબ્દનો વ્યુત્પત્તિથી થતો અર્થ છે. ચારે બાજુથી આવી પડતા, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાવાળા સુધાપિપાસા વગેરે સહન કરવા યોગ્ય છે તેથી પરિષહો કહેવાય છે. જે સહન કરાય તે પરિષહો. (૯-૮)
પરિષહો કેટલા છે, કયા નામવાળા છે અથવા કેવા સ્વરૂપવાળા છે તેને કહે છે–
भाष्यावतरणिका- तद्यथाભાષ્યાવતરણિકાર્થ– તે આ પ્રમાણે– टीकावतरणिका- कियन्तस्ते किं नामानः किंस्वरूपा वेत्याहतद्यथेति सङ्ख्यादिनिरूपणोपक्रमणम् ।
ટીકાવતરણિકાર્થ– તે આ પ્રમાણે એવું કથન સંખ્યાદિનું નિરૂપણ કરવા માટે પ્રારંભ છે= પ્રારંભ કરવા માટે છે. પરિષદોक्षुत्पिपासाशीतोष्णदंशमशकनाग्न्यारतिस्त्रीचर्याशय्यानिषद्याक्रोशवधयाचनाऽलाभरोगतृणस्पर्शमलसत्कारपुरस्कारप्रज्ञाज्ञानादर्शनानि ॥१-९॥ સૂત્રાર્થ– સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, નાન્ય, અરતિ, સ્ત્રી, ચર્યા, નિષદ્યા, શય્યા, આક્રોશ, વધ, યાચન, અલાભ, રોગ, તૃષ્ણસ્પર્શ, મલ, સત્કાર-પુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને અદર્શન એમ (બાવીસ) પરિષહો છે. (૯-૯) "
भाष्यं- क्षुत्परीषहः पिपासा शीतं उष्णं दंशमशकं नाग्न्यं अरतिः स्त्रीपरीषहः चर्यापरीषहः निषद्या शय्या आक्रोशः वधः याचनं अलाभः रोगः तृणस्पर्शः मलं सत्कारपुरस्कारः प्रज्ञाज्ञाने अदर्शनपरीषह इति । एते द्वाविंशतिधर्मविघ्नहेतवो यथोक्तं प्रयोजनमभिसन्धाय रागद्वेषौ निहत्य परीषहाः -परिषोढव्या भवन्ति ।