________________
૧૨૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૭ ઇચ્છાવાળો તેતર પાશથી બંધાય છે. પારેવો અને ચાસપક્ષી એ પ્રમાણે નાશ પામે છે. મૃગના શિકારમાં (વાજિંત્ર રહિત) એકલું જ ગીત ગાય છે. સંગીત તો વાંસળી અને કરતાલ( ઝાંઝ) વગેરે(વાજિંત્રોથી યુક્ત હોય. આ પ્રમાણે આ આગ્નવો ઘણા દોષવાળા જ છે એમ ચિંતવે.
સંવરભાવનાનું નિરૂપણ કરવા માટે કહે છે
સંવરાંશ માંદ્રતાનું રૂલ્યાવિ આમ્રવના દ્વારોને બંધ કરવા=આગ્નવદ્વારોનો ત્યાગ કરવો તે સંવર છે અને તે પ્રાણાતિપાતના ત્યાગ સ્વરૂપ છે. ગુસ્થાપિરિપાનના( રૂતિ ગુમિ વગેરે પરિપાલના જેમાં છે તે મહાવ્રતો વગેરે છે. આદિ શબ્દના ગ્રહણથી ઉત્તરગુણોને ગ્રહણ કરવા. અન્ય સ્થળે (ગુદ્ધિ એ સ્થળે) આદિ શબ્દથી સમિતિનું ગ્રહણ કરવું. ગુણ એટલે ઉપકારી. તે ઉપકારી છે એમ ચિંતવે. સર્વે હેતે ઇત્યાદિ ભાષ્યનો અર્થ સહેલો હોવાથી સમજાઈ જ ગયેલો છે. તે વિપાકવાળો છે. હવે નિર્જરાભાવનાના સ્વરૂપનો નિર્ણય કરે છે–
નિર્જરા વેદના ફત્યાદ્રિ નિર્ભરવું (નાશ કરવો) તે નિર્જરા, અર્થાત જે કર્મોના રસનો અનુભવ કરી લીધો છે તે પુદ્ગલોનું આત્મપ્રદેશોથી છૂટા થવું તે નિર્જરા. વેદના એટલે અનુભવ, અર્થાત્ તેનો આસ્વાદ. વિશેષથી પાકવું તે વિપાક. ઉદયાવલિકામાં પ્રવેશ થવાથી રસનો અનુભવ થયા પછીના કાળે કર્મપુદ્ગલોનું આત્મપ્રદેશોથી છૂટા થવું તે વિપાક. વિશેષથી પકાવાતા કર્મપુગલો વિશેષથી પાકી જાય એટલે આત્મપ્રદેશોથી છૂટા થઈ જાય છે.
ધિવિધ:' રૂતિ, દિવિધ એવો પ્રયોગ વિપાકની સાથે સંબંધવાળો છે. કેમકે નિર્જરાની સાથે એક અર્થવાળો છે. બે પ્રકારોને બતાવવા માટે કહે છે- સદ્ધિપૂર્વક નમૂનશ જેની પૂર્વે બુદ્ધિ છે તે બુદ્ધિપૂર્વ. જે વિપાકની પૂર્વે કર્મનો ક્ષય કરું એવી બુદ્ધિ હોય તે બુદ્ધિપૂર્વ છે. બુદ્ધિપૂર્વ નહિ તે અબુદ્ધિપૂર્વ. તે બે વિપાકોમાં અબુદ્ધિપૂર્વ વિપાક આ છે- નરક-તિર્યંચમનુષ્ય-દેવોમાં જ્ઞાનાવરણાદિનું આચ્છાદનાદિ રૂપ જે ફળ તેનો વિપાક તેનો ઉદય. વિપાકરૂપે ભોગવાઈ રહેલા તે કર્મફળથી નિર્જરા