________________
૧૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
सूत्र-3
શકાય. ચક્ષુથી જોયેલા પાણી-ભોજન વાપરવાનું ન સંભવે, અર્થાત્ રાત્રે ચક્ષુથી પાણી-ભોજન ન દેખાય.
પૂર્વપક્ષ— જ્યોત્સ્યા, મણિ કે દીપકના પ્રકાશથી આહાર પાણી વગેરે भेई शाय
ઉત્તરપક્ષ– અગ્નિરૂપ શસ્ત્રનો નિષેધ છે. રત્ન ન લઇ શકાય. જ્યોત્સ્ના ક્યારેક હોય. આગમમાં નિષેધ હોવાથી હિંસાની જેમ રાત્રિભોજન અકર્તવ્ય જ છે. (૭-૨)
टीकावतरणिका - उक्तं व्रतं सविधानमणु महच्च, तत्र महाव्रतान्यधिकृत्य भावनासूत्रम् - ટીકાવતરણિકાર્થ–પ્રકાર સહિત અણુ અને મહત્(=મોટું) વ્રત કહ્યું. તેમાં મહાવ્રતો સંબંધી ભાવનાસૂત્રને કહે છે— મહાવ્રતોને સ્વીકાર્યાબાદ નિરતિચારપણે પાલન કરવા માટેભાવનાઓ— तत्स्थैर्यार्थं भावनाः पञ्च पञ्च ॥७-३॥
સૂત્રાર્થ– મહાવ્રતોમાં સ્થિરતા માટે(=નિરતિચાર પાલન માટે) દરેક મહાવ્રતોની પાંચ પાંચ ભાવનાઓ છે. (૭-૩)
भाष्यं— तस्य पञ्चविधस्य व्रतस्य स्थैर्यार्थमेकैकस्य पञ्च पञ्च भावना भवन्ति । तद्यथा-अहिंसायास्तावदीर्यासमितिर्मनोगुप्तिरेषणासमितिरादाननिक्षेपणासमितिरालोकितपानभोजनमिति । सत्यवचनस्यानुवीचिभाषणं क्रोधप्रत्याख्यानं लोभप्रत्याख्यानमभीरुत्वं हास्यप्रत्याख्यानमिति । अस्तेयस्यानुवीच्यवग्रहयाचनमभीक्ष्णावग्रहयाचनमेतावदित्यवग्रहावधारणं समानधार्मिकेभ्योऽवग्रहयाचनमनुज्ञापितपानभोजनमिति । ब्रह्मचर्यस्य स्त्रीपशुपण्डकसंसक्तशयनासनवर्जनं रागसंयुक्तस्त्रीकथावर्जनं स्त्रीणां मनोहरेन्द्रियालोकनवर्जनं पूर्वरतानुस्मरणवर्जनं प्रणीतरसभोजनवर्जनमिति । आकिञ्चन्यस्य पञ्चानामिन्द्रियार्थानां स्पर्शरसगन्धवर्णशब्दानां मनोज्ञानां प्राप्तौ गार्ध्यवर्जनममनोज्ञानां प्राप्तौ द्वेषवर्जनमिति ॥७-३।।