________________
-२प
૨૨૨
श्री तत्वाषिरामसूत्र अध्याय-७..... ટીકાવતરણિતાર્થ આ પ્રમાણે પાંચ અણુવ્રતના અતિચારોને કહીને હવે ક્રમથી દિવ્રતાદિના અતિચારોને કહેવા ઇચ્છતા સૂત્રકાર કહે છેतेभ हिरव्रतना
છઠ્ઠા વ્રતના અતિચારોऊर्ध्वाधस्तिर्यग्व्यतिक्रमक्षेत्रवृद्धिस्मृत्यन्तर्धानानि ॥७-२५॥ સૂત્રાર્થ ઊર્ધ્વ, અધો અને તિર્યમ્ એ ત્રણ દિશાના પરિમાણમાં વ્યતિક્રમ, ક્ષેત્રવૃદ્ધિ અને મૃત્યન્તર્ધાન એ પાંચ અતિચારો છે. (૭-૨૫)
भाष्यं- ऊर्ध्वव्यतिक्रमः, अधोव्यतिक्रमः, तिर्यग्व्यतिक्रमः, क्षेत्रवृद्धिः, स्मृत्यन्तर्धानमित्येते पञ्च दिग्व्रतस्यातिचारा भवन्ति । स्मृत्यन्तर्धानं नाम स्मृतेभ्रंशोऽन्तर्धानमिति ॥७-२५॥
ભાષ્યાર્થ– ઊર્ધ્વવ્યતિક્રમ, અધોવ્યતિક્રમ, તિર્યવ્યતિક્રમ, ક્ષેત્રવૃદ્ધિ અને મૃત્યન્તર્ધાન આ પ્રમાણે આ પાંચ દિવ્રતના અતિચારો છે. स्मृत्यन्तान भेट. स्मृतिनी नाश(=भूदी. ४). (७-२५)
टीका- ऊर्ध्वमधः तिर्यक् प्राक्परिगृहीतस्य परिमाणस्य, व्यतिक्रम इति, व्यतिक्रमः प्रत्येकमभिसम्बन्धनीयः, क्षेत्रवृद्धिः स्मृत्यन्तर्धानं चेति, सर्वे कृतद्वन्द्वाः दिक्परिमाणस्यातिचारा:-पञ्च दिग्व्रतस्यातिचारा भवन्ति, ऊर्ध्वं पर्वततरुशिखरारोहणादिपरिमाणं, अधश्चाधोलौकिकग्रामभूगृहकूपादिपरिमाणं, तिर्यगपि योजनमर्यादाभिग्रहव्यतिक्रमः, क्षेत्रवृद्धिरित्येकतो योजनशतपरिमाणमभिगृहीतमन्यतो दश योजनानि अभिगृहीतानि, दिशि तस्यामुत्पन्ने प्रयोजने योजनशतमध्यादपनीयान्यानि दश योजनानि तत्रैव स्वबुद्ध्या प्रक्षिपति संवर्द्धयत्येकत इति, क्षेत्र इति क्षेत्रवृद्धिरेषा, स्मृत्यन्तर्धानस्वरूपमाचष्टे, स्मृतेभ्रंशोऽन्तर्द्धानमिति, स्मृतिर्मूलं नियमस्येति ॥७-२५॥
ટીકાર્થ– ઊર્ધ્વ, અધો અને તિર્યગુ પૂર્વે લીધેલા પરિમાણનો વ્યતિક્રમ. વ્યતિક્રમ શબ્દનો પ્રત્યેક શબ્દની સાથે સંબંધ કરવો તથા ક્ષેત્રવૃદ્ધિ અને