________________
સૂત્ર-૨૩
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૨૧૫
તેવા કર્યે છતે તે પ્રાણીઓ સુખેથી રાખી શકાય છે, અર્થાત્ તેનો સ્વામી તેને ઓળખી ન શકતો હોવાથી સુખે રાખી શકાય છે અથવા બીજાને વેચી શકાય છે. આ પ્રમાણે વ્યાજ=કપટ કરાય છે. જેમનું સ્વરૂપ ઢંકાયું નથી તેવા પ્રાણીઓને ઢંકાયેલા સ્વરૂપવાળા કરવા તે વ્યાજીકરણ છે. આ પાંચ અસ્તેયવ્રતના અતિચારો છે. (૭-૨૨) टीकावतरणिका - चतुर्थाणुव्रतस्यातिचाराभिधित्सयेदमुच्यतेટીકાવતરણિકાર્થ– ચોથા વ્રતના અતિચારોને કહેવાની ઇચ્છાથી આ કહેવાય છે—
ચોથા વ્રતના અતિચારો–
परविवाहकरणेत्वरपरिगृहीताऽपरिगृहीतागमनानङ्गक्रीडा
તીવ્રામાભિનિવેશ: ।।૭-૨૩॥
સૂત્રાર્થ– પરવિવાહકરણ, ઇત્વરપરિગૃહીતાગમન, અપરિગૃહીતાગમન, અનંગક્રીડા અને તીવ્રકામાભિનિવેશ એ પાંચ ચોથા વ્રતના અતિચારો છે. (૭-૨૩)
भाष्यं– परविवाहकरणमित्वरपरिगृहीतागमनमपरिगृहीतागमनमनङ्गक्रीडा तीव्रकामाभिनिवेश इत्येते पञ्च ब्रह्मचर्यव्रतस्यातिचारा भवन्ति ।।૭-૨૦
ભાષ્યાર્થ–પરવિવાહકરણ, ઇત્વરપરિગૃહીતાગમન, અપરિગૃહીતાગમન, અનંગક્રીડા અને તીવ્રકામાભિનિવેશ આ પ્રમાણે આ પાંચ બ્રહ્મવ્રતના અતિચારો છે. (૭-૨૩)
',
टीका - एते ब्रह्मव्रतस्यातिचाराः कृतद्वन्द्वा निर्दिष्टाः परविवाहकरणं इत्वरपरिगृहीतागमनं अपरिगृहीतागमनं अनङ्गक्रीडा तीव्रकामाभिनिवेशश्चेति, तत्र परविवाहकरणमिति स्वापत्यस्यागारिणाऽवश्यंतयैव विवाहः कार्यः, परविवाहकरणात्तु निवर्त्तते, गृहस्थश्च द्वाभ्यां प्रकारा૧. છદ્માછા પાઠ અશુદ્ધ જણાય છે, અદ્મ એવો પાઠ હોવો જોઇએ. અન્ન પાઠના આધારે અનુવાદ કર્યો છે.