________________
સૂત્ર-૨૧ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૨૦૩ અવિનીત પુત્ર આદિને મંદજઠરાગ્નિવાળાઓને તીક્ષ્ણ જઠરાગ્નિવાળાઓને, અતિશય તૃષાથી પાણીની ઇચ્છા કરનારાઓને અને જવર આદિથી પરાભવ પામેલાઓને અન્નપાનનો નિરોધ કરે. પોતાના ભોજન સમયે તો તાવવાળા આદિ સિવાયના મનુષ્યોને અવશ્ય ભોજન કરાવીને પોતે ભોજન કરે એવો ઉપદેશ છે. પ્રસંગ વિના કરે તો અહિંસાવ્રતના અતિચારો થાય એમ સમજાવે છે=જણાવે છે. (૭-૨૦)
टीकावतरणिका- स्थूलमृषावादविरतेरतिचाराऽभिधित्सयेदमाहટિકાવતરણિતાર્થ–સ્કૂલમૃષાવાદવિરમણવ્રતના અતિચારોને કહેવાની ઇચ્છાથી આ કહે છે–
બીજા વ્રતના અતિચારોमिथ्योपदेशरहस्याभ्याख्यानकूटलेखक्रियान्यासापहार
સાવરમગ્નમેલા૭-૨ સૂત્રાર્થ– મિથ્યા ઉપદેશ, રહસ્ય અભ્યાખ્યાન, કૂટલેખક્રિયા, ન્યાસ અપહાર અને સાકાર મંત્રભેદ એ પાંચ સ્થૂલમૃષાવાદવિરમણવ્રતના અતિચારો છે. (૭-૨૧).
भाष्यं- एते पञ्च मिथ्योपदेशादयः सत्यवचनस्यातिचारा भवन्ति । तत्र मिथ्योपदेशो नाम प्रमत्तवचनमयथार्थवचनोपदेशो विवादेष्वतिसन्धानोपदेश इत्येवमादिः । रहस्याभ्याख्यानं नाम स्त्रीपुंसयोः परस्परेणान्यस्य वा रागसंयुक्तं हास्यक्रीडासङ्गादिभी रहस्येनाभिशंसनम् । ૧. મંદાગ્નિવાળા આદિમનુષ્યોના અજ્ઞાનના નિરોધથી શારીરિક દષ્ટિએ જરાય નુકસાન ન થાય બલ્બ લાભ થાય. મંદાગ્નિવાળાને અન્નપાનના નિરોધથી અગ્નિ પ્રદીપ્ત બને. તીક્ષ્ણ અગ્નિથી ખોટી વધારે ભૂખ લાગે. એથી તીક્ષ્ણાગ્નિવાળાને અન્ન-પાનના નિરોધથી લાભ થાય. અતિશય તૃષા પણ એક પ્રકારના રોગથી થાય. એથી તેને પણ અન્ન-પાનના નિરોધથી લાભ થાય. ૨. ૩૬ શબ્દથી ઇચ્છા અર્થમાં (સિદ્ધહેમ ૩-૪-૨૩ સૂત્રથી વચન પ્રત્યય થયો, ૪-૩-૧૧૩ સૂત્રથી સન્ એવો આદેશ થયો. મચ્છત=૩૬ચત. વર્તમાનકૃદંત ષષ્ઠીબહુવચનમાં ચતાં રૂપ થાય. -