________________
સૂત્ર-૧૭
૧૭૫
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ भाष्यावतरणिका- किञ्चान्यदिति । ભાષ્યાવતરણિકાર્થ વળી બીજું. टीकावतरणिका- किञ्चान्यदित्यनेनाभिसम्बध्नातीति, सम्यक्त्वसम्पन्नो अणुव्रतधरः शीलसम्पदा युक्तः ॥ किञ्चान्यत् पालयेदित्याह
ટીકાવતરણિતાર્થ વળી બીજું એ ઉલ્લેખથી સંબંધને જોડે છે. સમ્યકત્વથી યુક્ત અણુવ્રતધારી અને શીલરૂપ સંપત્તિથી યુક્ત. વળી पाढे पाणे अम ४ छસંખનાનું વિધાન– मारणान्तिकी संलेखनां जोषिता ॥७-१७॥ सूत्रार्थ- प्रती भ२४ान॥ संदेमन३. (७-१७) भाष्यं- कालसंहननदौर्बल्योपसर्गदोषाधर्मावश्यकपरिहाणि मरणं वाऽभितो ज्ञात्वा, अवमौदर्यचतुर्थषष्ठाष्टमभक्तादिभिरात्मानं संलिख्य, संयमं प्रतिपद्य, उत्तमव्रतसम्पन्नश्चतुर्विधाहारं प्रत्याख्याय, यावज्जीवं भावनानुप्रेक्षापरः स्मृतिसमाधिबहुलो मारणान्तिकी संलेखनां जोषिता उत्तमार्थस्याराधको भवतीति ॥७-१७॥
ભાષ્યાર્થ- કાળ-સંહનન દુર્બળતા-ઉપસર્ગદોષથી ધર્માવશ્યકની પરિહાનિને કેમરણને નજીકમાં જાણીને ઊણોદરી-ચતુર્થ-જઇ-અષ્ટમભક્ત આદિથી આત્માની સંલેખના કરીને સંયમ સ્વીકારીને ચાર પ્રકારના આહારનું જાવજીવ પ્રત્યાખ્યાન કરીને, મહાવ્રતોથી યુક્ત, ભાવનામાં અને અનુપ્રેક્ષામાં તત્પર, સ્મૃતિબહુલ, સમાધિબહુલ અને મારણાંતિકી સંલેખનાને કરનારો તે ઉત્તમાર્ગની આરાધક થાય છે. (૭-૧૭)
टीका- यद्यपि प्रतिक्षणमावीचिकमरणमस्ति तथापि न तद्ग्रहणं, किं तर्हि ?, सर्वायुषः क्षयो मरणम् । मरणमेवान्तो मरणान्तःमरणकालः प्रत्यासन्नं मरणमितियावत् । जन्मनः पर्यवसानं तत्र भवा मारणान्तिकी, संलेखना हि सम्बध्यते, संलिख्यन्तेऽनया शरीरकषाया इति संलेखना-तपोविशेषः, यथोक्तमार्षे