________________
સૂત્ર-૧૫ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૧૫૧ શબ્દોથી અગારિસામાન્ય અને અનગારસામાન્ય એ બે ભિન્ન છે એમ બતાવ્યું છે. (૭-૧૪)
भाष्यावतरणिका-अत्राह- कोऽनयोः प्रतिविशेष इति। अत्रोच्यतेભાષ્યાવતરણિકાર્થ– અહીં કહે છે કે આ બેમાં વિશેષ(=ભેદ) શો છે? અહીં કહેવાય છે–
टीकावतरणिका- अत्राहेत्यादिना सम्बन्ध्नाति, अगार्यनगारश्च व्रती भवतीत्युक्तेऽत्र परः प्रश्नयति-कोऽनयोरगार्यनगारिव्रतिनोः प्रतिविशेषो, भेद इत्यर्थः, आचार्यस्तु तं विशेषमभिधातुकामः अत्रोच्यत इत्याह, योऽनयोविशेषः सोऽभिधीयते
ટીકાવતરણિકાળું— મંત્રી ઇત્યાદિથી સંબંધને જોડે છે. અગારી અને અનગાર વતી છે એમ કહ્યું છતે અન્ય પ્રશ્ન કરે છે કે અગારી અને અનગાર એ બે વતીઓમાં વિશેષ=ભેદ શો છે? તે વિશેષને કહેવાની ઇચ્છાવાળા આચાર્ય “અહીં કહેવાય છે” એમ કહે છે. આ બેમાં જે વિશેષ છે તે કહેવાય છે–
અગારી વ્રતીની વ્યાખ્યામUદતોડી ૭-૨ સૂત્રાર્થ– અગારી વ્રતીને અણુવ્રતો હોય છે. (૭-૧૫)
भाष्यं-अणून्यस्य व्रतानीत्यणुव्रतः । तदेवमणुव्रतधरः श्रावकोऽगारी વ્રતી મતિ II૭-II
ભાષ્યાર્થ– આને અણુવ્રતો છે તેથી અણુવ્રત છે. આ પ્રમાણે અણુવ્રતને ધારણ કરનાર જીવ શ્રાવક અગારી અને વ્રતી છે. (૭-૧૫)
टीका- महाव्रतापेक्षयाऽणु-स्तोकमल्पं देश इति पर्यायाः, महाव्रतानि सर्वपापभेदविरतिलक्षणानि सर्वस्मात् प्राणातिपातात् विरमामीत्यादि, अयं तु न सर्वतो विरतिमातिष्ठते, किं तर्हि ?, कुतश्चिदेव प्राणिघातात् यत एकेन्द्रियाः पृथिव्यादिकायाः पञ्च प्रायो दुष्परिहाराः सद्मवासिनां,