________________
સૂત્ર-૧૩
સૂત્ર-૩ શ્રી તત્તાથધિગમસૂત્ર અધ્યાય-૭ ૧૩૭
૩૭ તાવત્ શબ્દ ક્રમને જણાવવા માટે છે. ક્રમ આ છે- પહેલાં વ્રતનું સૂક્ષ્મ જ્ઞાન થાય, પછી વ્રતના માત્ર સંબંધથી વ્રતિપણું થાય કે વિશિષ્ટ સંબંધથી વ્રતિપણું થાય? આ પ્રમાણે સંદેહ પામનારનો પ્રશ્ન છે.
પૂર્વપક્ષ- જેને ઉક્ત લક્ષણવાળા વ્રતો હોય તે વ્રતી. આમાં સંદેહને સ્થાન ક્યાં છે ?
ઉત્તરપક્ષ– અહીં વિશિષ્ટ જ સંબંધમાં વ્રતિપણું છે. માત્ર સામાન્ય સંબંધની વિવક્ષામાં મત્વર્થનો રૂનું પ્રત્યય નથી. તો શું છે? વિશિષ્ટ સંબંધીનું વ્રતના સંબંધથી વ્રતિપણું છે. તે પ્રમાણે કહ્યું છે કે- “ભૂમનું, નિંદા, પ્રશંસા, નિત્યયોગ, અતિશાયન અને સંસર્ગમાં સ્તિ(=છે)ની વિવક્ષામાં મત વગેરે પ્રત્યયો થાય છે.”
અર્થ– ભૂમનું એટલે ઘણુંપણું-પુષ્કળપણું. જેમ કે ધનવાન. જેની પાસે ઘણું ધન હોય તેને ધનવાન કહેવાય. સો-બસો રૂપિયા જેની પાસે હોય તેને ધનવાન ન કહેવાય.
નિંદા– શંખાદકી. શંખાદક આવર્તવિશેષ છે, તે આવર્ત અશુભ ગણાય છે માટે નિંદા અર્થમાં રૂનું પ્રત્યય છે.
પ્રશંસા–રૂપવતી ન્યા, કન્યાશ્રેષ્ઠ રૂપવાળી હોવાથી પ્રશંસા અર્થમાં વત્ પ્રત્યય છે.
નિત્યયોગ- સીરિો વૃક્ષાઃ એ ક્ષીરવાળા વૃક્ષોમાં સદા ક્ષીર હોય છે. માટે નિત્યયોગમાં ન્ પ્રત્યય છે.
અતિશાયન- વર્તવાનું મસ્કા મલ્લમાં બળ અતિશય હોવાથી અતિશાયન અર્થમાં વત્ પ્રત્યય છે.
સંસર્ગ– હૃથ્વી અહીં દંડનો સંસર્ગઃસંયોગ હોવાથી સંસર્ગમાં રૂનું પ્રત્યય છે.
અહીં ફર્ પ્રત્યય પ્રશંસામાં ભૂમાર્થમાં કે અતિશાયનમાં છે. પ્રશંસામાં– મિથ્યાત્વ-નિદાન-માયાશલ્યાદિથી રહિત હોવાથી પ્રશસ્ત સંબંધીનો વતની સાથે સંબંધ હોવાથી વ્રતિપણું છે.