________________
૧૨૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭. સૂત્ર-૧૧ તેથી અપહરણ કરતો બ્રાહ્મણ પોતાનું હરે છે, પોતાનું જ ભોગવે છે, પોતાનું જ પહેરે છે, પોતાનું આપે છે (મનુસ્મૃતિ અ૦-૧, શ્લોક૧૦૧), આ બધું સંબંધ વગરનું હોવાથી માત્ર નિરર્થક બકવાસ છે. બ્રાહ્મણ જેવા દુઃશિક્ષિત લોકોએ આચરેલો આ માર્ગ ઉપેક્ષા કરવા યોગ્ય છે. કેમ કે આ માર્ગ દોષવાળો છે. આ સઘળા અદત્તાદાનનું મૂળ રાગવૈષ-મોહ છે. મોહથી થનારું અદત્તાદાન કહ્યું. રાગથી થનાર અદત્તાદાન આ છે- જેને જેની ઇચ્છા હોય તે તેની ચોરી આચરે છે. અથવા લાભસત્કાર-યશ મેળવવા ચોરી કરે. વૈરનો બદલો વાળવા માટે થતી ચોરી દ્વેષથી થનારી છે. (૭-૧૦)
भाष्यावतरणिका- अत्राह- अथाब्रह्म किमिति । अत्रोच्यतेભાષ્યાવતરણિકાWઅહીં કહે છે- હવે અબ્રહ્મ શું છે? અહીં કહેવાય છે
टीकावतरणिका- अत्राहेत्यादिना सम्बन्धं प्रतिपादयति, अत्रेति व्याख्याते हिंसादित्रयलक्षणे पर आह-अथ अब्रह्मेति, अथेत्यानन्तर्यसूचकः, ब्रह्मणोऽन्यद् अब्रह्म, तत् किं लक्षणमिति प्रश्ने सत्याह
ટીકાવતરણિતાર્થ– અત્રદ ઇત્યાદિથી આગળના સૂત્રની સાથે સંબંધ જણાવે છે. હિંસાદિ ત્રણનું વ્યાખ્યાન કર્યું છતે બીજો કહે છે- હવે અબ્રહ્મ શું છે? અથ શબ્દ આનન્તર્ય અર્થનો સૂચક છે. બ્રહ્મથી અન્ય તે અબ્રહ્મ. બ્રહ્મનું લક્ષણ શું છે? એવો પ્રશ્ન કર્યો છતે આચાર્ય કહે છે–
અબ્રહ્મની વ્યાખ્યામૈથુનમ ૭-૨શે. સૂત્રાર્થમૈથુન એ અબ્રહ્મ છે. (૭-૧૧) भाष्यं-स्त्रीपुंसयोमिथुनभावो मिथुनकर्म वा मैथुनं तदब्रह्म ॥७-११॥
ભાષ્યાર્થ– સ્ત્રી-પુરુષનો મિથુનભાવ કે મિથુનક્રિયા તે મૈથુન છે. મૈથુન અબ્રહ્મ છે. (૭-૧૧)
टीका- मैथुनं द्वयमुच्यते, तत् कदाचिद् द्वयमपि सचेतनं कदाचिदेकं सचेतनमेकमचेतनं, तत्राद्यं पुरुषवेदोदयात् पुमानुदितस्त्रीवेदया