________________
સૂત્ર-૯ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૭
૧૦૩ પ્રાણવ્યપરોપણ– રોપણ એટલે જન્મ પ્રાપ્ત કરાવવું અને સંવર્ધન કરવું. અપરોપણ એટલે નાશ કરવો – ઉખેડી નાખવું. પ્રમાદને આધીન બનીને વિશેષથી અપરોપણ તે વ્યપરોપણ. પરવશતયા એ વિશેષણ મારણાદિ શબ્દોમાં પણ જાણવું. પ્રાણોનું વ્યપરોપણ તે પ્રાણવ્યપરોપણ.
રૂતિ શબ્દ પર્વ શબ્દના અર્થમાં છે. ઉક્ત રીતે સૂત્રોક્ત હિંસા શબ્દના અર્થથી ભિન્ન અર્થ નથી. મારણ આદિ શબ્દોથી વાચ્ય આ એક છે એમ જણાવે છે, અર્થાત્ આ શબ્દોથી એક જ અર્થ જણાવાય છે. (૭-૮)
भाष्यावतरणिका- अत्राह- अथानृतं किमिति । अत्रोच्यतेભાષ્યાવતરણિકાર્ચ–અહીં કહે છે- હવે અસત્ય શું છે? અહીં કહેવાય છે– टीकावतरणिका-अत्राहेत्यादिना सम्बन्धं व्याचिख्यासते, अथानृतं किमिति अथेति हिंसानन्तरमनृतं निर्दिष्टं-प्रोक्तं तत् किंलक्षणमित्यजानानः प्रश्नयति, आचार्यास्तु तल्लक्षणं वक्तुकाम आह-अत्रोच्यत इति, अत्र प्रश्नेऽभिधीयत इति
ટીકાવતરણિકાર્થ– મટાદ ઇત્યાદિથી આગળના સૂત્રની સાથેનો સંબંધ કહેવાની ઈચ્છાવાળા કહે છે. હિંસા પછી અસત્ય કહ્યું છે. અસત્યનું લક્ષણ શું છે? તેને નહીં જાણતો શિષ્ય પ્રશ્ન કરે છે. લક્ષણને કહેવાની ઈચ્છાવાળા આચાર્ય કહે છે. પ્રશ્ન અંગે કહેવાય છે–
અસત્યની વ્યાખ્યાअसदभिधानमनृतम् ॥७-९॥ સૂત્રાર્થ– પ્રમાદથી અસ(=અયથાર્થ) બોલવું તે અસત્ય. (૭-૯)
भाष्यं-असदिति सद्भावप्रतिषेधोऽर्थान्तरं गर्हा च । तत्र सद्भावप्रतिषेधो नाम सद्भूतनिह्नवोऽभूतोद्भावनं च । तद्यथा-नास्त्यात्मा नास्ति परलोक इत्यादि भूतनिह्नवः । श्यामाकतण्डुलमात्रोऽयमात्मा, अङ्गष्ठपर्वमात्रोऽयमात्मा, आदित्यवर्णो निष्क्रिय इत्येवमाद्यभूतोद्भावनम् । अर्थान्तरं यो गां ब्रवीत्यश्वमश्वं च गौरिति। गर्हेति हिंसापारुष्यपैशुन्यादियुक्तं वचः सत्यमपि गर्हितमनृतमेव भवतीति ॥७-९॥