________________
48
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
तदेवाभिधातुमाहતેને જ કહેવા માટે ગ્રંથકાર કહે છે– द्विविधमनेकद्वादश-विधं महाविषयममितगमयुक्तम् । संसारार्णवपारग-मनाय दुःखक्षयायालम् ॥१९॥ ग्रन्थार्थवचनपटुभिः, प्रयत्नवद्भिरपि वादिभिनिपुणैः । अनभिभवनीयमन्यै-र्भास्कर इव सर्वतेजोभिः ॥२०॥
શ્લોકાર્થ– આ તીર્થ (અંગ બાહ્ય અને અંગ પ્રવિષ્ટ એમ) બે પ્રકારે, (અંગ બાહ્ય) અનેક પ્રકારે અને (અંગ પ્રવિષ્ટ) બાર પ્રકારે છે તથા મહાવિષયવાળું=સર્વદ્રવ્યોને પ્રકાશિત કરનારું, અનેક નયોથી યુક્ત સંસારરૂપી સમુદ્રથી પાર પામવા માટે અને દુઃખનો ક્ષય કરવા સમર્થ છે. જેમ મણિ આદિ સર્વ પદાર્થોના પ્રકાશો એકઠા થાય તો પણ તેમનાથી સૂર્ય પરાભવ પામતો નથી. તેમ ગ્રંથોનો અર્થ કહેવામાં નિપુણ અને ન્યાયકુશળવાદીઓ તીર્થના પરાભવ માટે પ્રયત્ન કરવા છતાં તેમનાથી तीर्थ पराम पामतुं नथी. (st. १८-२०)
टीका- 'द्विविध'मित्यादि 'द्विविध'मित्यङ्गानङ्गप्रविष्टभेदेन, ‘अनेकद्वादशविध मिति यथार्थमनेकविधमनङ्गप्रविष्टमावश्यकादि द्वादशविधमङ्गप्रविष्टमाचारादि, महान् विषयः सर्वद्रव्याणि सर्वपर्यायो अस्येति महाविषयम्, अमितैः-असङ्ख्यैर्नयैर्गमैः वक्ष्यमाणैर्नयैर्वा युक्तं-संयुक्तममितगमयुक्तं, एतदेव विशिष्यते, संसरणं संसारः-नरकादिगमनरूपः स एव प्रचुरभवादर्णवः-समुद्र इव संसारार्णवः तस्य पारं-परं तीरं तद्गमनाय-तन्नयनाय तन्नयनार्थं 'दुःखक्षयायाल'मिति, संसारार्णवपारगमनाय यो दुःखक्षयः तस्मै पर्याप्त, सर्वदुःखक्षयायेत्यर्थः, एतदेव गुणान्तरद्वारेण प्रतिपादयन्नाह"ग्रन्थार्थे"त्यादि 'ग्रन्थार्थवचनपटुभि'रिति, पटुशब्दः प्रत्येकमभिसम्बध्यते, तन्त्रान्तराण्याश्रित्य साकल्येन ग्रन्थार्थवचनदक्षैरित्यर्थः, एवंभूता अपि कदाचिदप्रयत्नवन्तो भवन्ति अत आह-'प्रयत्नवद्भिरपि' ग्रन्थार्थवचनेषु यत्नपरैरपीति भावः, त एव विशेष्यन्ते-'वादिभिर्निपुणैः' वादमार्गकुशलैः,