SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ २४४ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ સૂત્ર-૨૮ ટીકાવતરણિકાર્થ– અવધિજ્ઞાનના વિષયવ્યાપારને સૂત્રકાર કહે છે– અવધિજ્ઞાનનો વિષયरूपिष्ववधेः ॥१-२८॥ સૂત્રાર્થ– અવધિજ્ઞાનનો વિષય (કેટલાક પર્યાયોથી યુક્ત) રૂપીદ્રવ્યો छ. (१-२८) भाष्यं- रूपिष्वेव द्रव्येष्ववधिज्ञानस्य विषयनिबन्धो भवति असर्वपर्यायेषु । सुविशुद्धेनाप्यवधिज्ञानेन रूपीण्येव द्रव्याण्यवधिज्ञानी जानीते तान्यपि न सर्वैः पर्यायैरिति ॥१-२८॥ ભાષ્યાર્થ– અવધિજ્ઞાનનો વિષયવ્યાપાર રૂપી જ સર્વદ્રવ્યોમાં અને કેટલાક પર્યાયોમાં હોય છે. વિશુદ્ધ પણ અવધિજ્ઞાની રૂપી જ દ્રવ્યોને જાણે છે. તે રૂપીદ્રવ્યોને પણ સર્વપર્યાયોથી (સર્વપર્યાયોથી સહિત) જાણતો नथी. (१-२८) टीका- रूपिषु द्रव्येष्ववधेर्निबन्धः इति सूत्रपिण्डार्थः । एनमेव प्रकटयन्नाह भाष्यकारः 'रूपिष्वेवे'त्यादि रूपिष्वेवे'ति मूर्तेष्वेत्यर्थः, द्रव्येषु-पुद्गलद्रव्येषु स्कन्धादिषु अवधिज्ञानस्योक्तलक्षणस्य विषयनिबन्धो-विषयव्यापारो भवति सर्वेषु, असर्वपर्यायेषु, मा भूत् परमावधेरन्योऽपि प्रकार इत्याशङ्कापोहायाह-'सुविशुद्धेनापी'त्यादि, सुविशुद्धनाप्यवधिज्ञानेन, परमप्रकर्षप्राप्तेनापीत्यर्थः, रूपीण्येव द्रव्याण्यवधिज्ञानी जानीते स्कन्धादीनि, तान्यपि न सर्वैः पर्यायैरतीतानागतैरुत्पादादिभिरिति ॥१-२८॥ ટીકાર્થ– અવધિજ્ઞાનનો વિષય રૂપી દ્રવ્યો છે એમ સૂત્રનો સમુદિત मर्थ छे. साने ४ स्पष्ट ४२di माध्य२४ छ- “रूपिष्वेव" इत्यादि, અવધિજ્ઞાનનું લક્ષણ પૂર્વે (પ્રથમ અધ્યાયના ૯મા સૂત્રમાં) કહ્યું છે. અવધિજ્ઞાનનો વિષયવ્યાપાર સ્કંધ વગેરે સર્વ રૂપી જ દ્રવ્યોમાં થાય છે, सर्वपयायोम थती नथी. (324138 पर्यायोम थाय छे.)
SR No.022485
Book TitleTattvarthadhigam Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages410
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy