________________
l8
- શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
Α
Α
Α
પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજા આદિ પૂજ્યોએ કરેલ સૂત્રના અનુવાદવાળા ગ્રંથોને શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ પ્રકાશિત કરેલ છે, જે અભ્યાસી વર્ગને અતિ ઉપયોગી બની રહ્યા છે. આ સૂત્રના અનુવાદવાળા ગ્રંથો : > યોગશાસ્ત્ર > જ્ઞાનસાર > અષ્ટક પ્રકરણ > વીતરાગ સ્તોત્ર > પ્રશમરતિ પ્રકરણ > તત્ત્વાર્થાધિગમ સૂત્ર > યતિલક્ષણસમુચ્ચય > સંબોધ પ્રકરણ (ભાગ-૧-૨-૩) > ભાષ્યત્રયમ્ ભાગ-૧ (ચૈત્યવંદન ભાષ્ય) > ભાષ્યત્રયમ્ ભાગ-૨ (ગુરુવંદન ભાષ્ય) > કર્મગ્રંથ વિવેચન (૧ થી ૩ કર્મગ્રંથ) > ચૈત્યવંદન મહાભાષ્યા
Α
Α
Α
Α
Α
Α
Α