SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ g લલિત-વિસ્તારા . એ ભદ્રસૂરિ રચિત * ૨૨ (ઓળંગવું-ઉપર થઈને જવું કે અનાદર કરવો) શ્રેયને રોકે છે. વીતરાગ એ પરમપૂજ્ય પુરૂષ અને તેઓશ્રીનું વચન, એ પરમપૂજનીય આરાધ્ય કે ઉપાસ્ય, અને તેનું પૂજન એટલે પાલના-આરાધન શ્રેય કરે છે. અને તેનું ઉલ્લંઘન, (વિરાધના કે આશાતનારૂપ) ખરેખર શ્રેયને (શિવકલ્યાણ કે મંગલને) અટકાવે એમાં આશ્ચર્ય જ શું હોય ? માટે પૂજ્યપૂજારૂપ શિષ્ટાચારને પ્રાણાંતે પણ નહિ ઓળઘો ? એને જીવનનો આદર્શ કે મુદ્રાલેખ કે ગોત્રવ્રત કરી માનો-લેખો -તો પછી ચૈત્યવંદનની વિધિ (ક્રિયા) શિષ્ટાચારની પરંપરાથી કરવાની હોઈ ગતાનુગતિક થવાની, એટલે ચૈત્યવંદન વિધિ, અપવાદરૂપ વિધિ જ થઈ ? આ શંકાનો વ્યાખ્યાકાર જવાબ આપે છે કે 'अपवादोऽपि सूत्राबाधया 'गुरूलाधवालोचनपरोऽधिकदोषनिवृत्त्या शुभः शुभानुबन्धी महासत्त्वाऽऽसेवित 'उत्सर्गभेद एव, न तु सूत्रबाधया गुरूलाधवचिन्ताऽभावेन हितमहितानुबन्धि-असमञ्जसं परमगुरूलाघवकारिक्षुद्रसत्त्वविजृम्भितमिति ॥ અર્થ-અપવાદ પણ જે વિશેષણો બતલાવીએ છીએ તે વિશેષણોથી વિશિષ્ટ અપવાદ પણ ઉત્સર્ગના ૧. “પુછાવત્તા કૃતસ્ય સૂત્રે જરૂર પૂર્વાપરવિરોઘામાવા ગુરૂલાધવની (ગુણદોષ-લાભાલાભ-નફા તોટાની) ચિંતાથી આચરેલમાં સૂત્રની સાથે પૂર્વાપર વિરોધનો અભાવ છે. ૨ (૧) વીતરાગવચનની ઉત્સર્ગ અપવાદરૂપ શુદ્ધસંયમાદિ પાળવાના ઉપાયરૂ૫ આગમનીતિ એ એક માર્ગ (૨). સંવિગ્નબહુ જનાચીર્ણ મોક્ષાભિલાષી ઘણા ગીતાર્થપુરૂષોએ આચરેલ ક્રિયા તે બીજો માર્ગ, આગમની અબાધાએ સંવિગ્નોએ આચરેલી ક્રિયા માર્ગાનુસારિણી ક્રિયા સમજવી. આગમમાં પાંચ પ્રકારનાં વ્યવહાર બતલાવેલ છે. તેમાં પાંચમો જીતવ્યવહાર બતલાવ્યો છે. જીત એટલે આચાર, તેને પ્રમાણ કરતાં આગમ જ પ્રમાણ થયો. વાસ્તે જીતવ્યવહાર આગમથી અવિરુદ્ધ; સંમત, પ્રમાણિત છે. એમ નક્કી ધારવું. બહુ સંવિગ્નપુરૂષના આચારરૂપ જીતવ્યવહારને પ્રમાણ કરવાથી જ. “સૂત્રવાયા આગમોક્ત વચનમાર્ગની અબાધાએ કરી એ અર્થ કરવાથી "સૂત્ર ભર્યું પણ અન્યથા, જૂદું જ બહુ ગુણ જાણ સંવિગ્ન વિબુધે આચર્યું કાંઈ દીજે હો કાલાદિ પ્રમાણ’ ગા. ૫. સાડાત્રણસો ગાથાના સ્તવને ઢાળ ચૌદમી. આગમમાં કહ્યું હોવા છતાંય દુઃષમાદિકાલ પ્રમુખનું પ્રમાણ વિચારીને તેનાથી જુદું હેરફેર (ફારફેર) કરવામાં ઘણો ગુણ (લાભ) જાણીને સંવિગ્ન ઘણા ગીતાર્થોએ આચરેલ તે પણ માર્ગોનુસારિણી ક્રિયા. દાખલા તરીકે, “કલ્પનું ધરવું ઝોલિકા, ભાજન, દુવકદાન, તિથિ પજુસણની પાલટી, ભોજન વિધિ હો ઈત્યાદિ પ્રમાણ” || ૬ | કલ્પ (કપડો-ચાદર પહેલાં કારણે ઓઢતાં તથા ગોચરી પ્રમુખ વિષે વાળીને ખાંધે (ખભે) મૂકી ચાલતા એ આગમનો આચરણ હતો ને હવે ગોચરી પ્રમુખને વિષે પાંગરીને જાવું વિગેરે. ઝોળી બે ગાંઠ વાળીને પાત્રો બાંધવા તે, તેના વડે ભિક્ષા, આગમમાં પાત્રબંધના બે છેડા મૂઠે પકડવાનું તથા બે કોણીની પાસે બાંધવાના કહેલ છે. હમણા હાથમાં ઝાલીએ છીએ, તરપણી પ્રમુખમાં દોરા લેવા, પાત્ર લેપ દેવા, પજુસણની તિથિ જે પાંચમાં હતી તેની ચોથ કરી તથા ઉપલક્ષણથી ચોમાસા પૂનમનાં ટાળી ચૌદશના કર્યા ભોજનવિધિ માંડલીએ બેસવું, હેચવું વિગેરે દ્રષ્ટાંતથી વચનથી જુદુ હોવા છતાં જીતવ્યવહારરૂપ પ્રમાણ આચાર જાણવો. ‘નવજીવન ઝં વં વિવિ, સમાથાતિ વિસ્થા ! થોવરદિવાળ, સહિં તે પાળે તું ! ૮૬ ઘર્મરત્ન પ્રકરણે. અર્થ-ગીતાર્થ પુરૂષો થોડા દોષવાળા છતાંય ઘણા ગુણોથી ગરિષ્ઠ એવા જે કાર્યને અવલંબીને આચરે છે તે તમામને પ્રમાણભૂત છે. કારણ કે, આજ તો પાંચે વ્યવહારોમાં જીતવ્યવહાર જ મુખ્ય છે. જીતવ્યવહારે જ કામ ચાલે છે. “વ્યવહાર પાંચે ભાષીયા, અનુક્રમે જેહ પ્રધાન ! આજ તો તેમાં જીત છે તે તજીયેં હો કેમ વગર નિદાન.” / 9 / 1. ૨. -અને બાજરાતી અનુવાદક - આ ભદ્રકરસૂરિ મ. સા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy